Homeરાષ્ટ્રીયઈન્સ્ટા વાયરલ ભાઈ-બહેન મન કી બાતમાં પણ, મોદીએ કહ્યું તમે પણ કરો...

ઈન્સ્ટા વાયરલ ભાઈ-બહેન મન કી બાતમાં પણ, મોદીએ કહ્યું તમે પણ કરો આવું

-

Viral video Today 2022 Kili Paul Neema આજના તાજા સમાચાર ગુજરાત : ઈન્સ્ટાગ્રામની રિલ્સથી કેટલાય લોકો ફેમસ થઈ ચૂક્યા છે, જે આપ સૌ જાણો છો. જેમાં એક નામ ટાન્ઝાનિયાના ભાઈ-બહેન કિલી Kili Paul અને નીમાનું Neema પણ છે. પરંતુ તેમની ખાસ વાત છે કે તેઓ બોલિવૂડના ગીતો પર લીપસીંગ કરી વિડીયો બનાવે છે. તેમની આ ખાસ વાતે તેમને લોકપ્રિય બનાવી દિધા છે. જેના કારણે ભારતના લોકો ટાન્ઝાનિયના ભાઈ-બહેન કિલી અને નીમાને Kili Paul – Neema ઓળખતા થયા છે.

ટાન્ઝાનિયન આર્ટિસ્ટ એવા ફેમસ થયા છે કે ભારતીય હાઈકમીશને તેમને સન્માનિત કર્યા બાદ હવે પ્રધાનમંત્રીની મન કી બાતમાં Man ki Baat Today પણ તેમનો ઉલ્લેખ થયો છે. પ્રધાનમંત્રી મોદીએ PM Modi આજે કરેલી મન કી બાત કાર્યક્રમમાં કહ્યું કે આ લોકો સોશિયલ મીડિયા પર ખૂબ પ્રસિધ્ધ થયા છે. સાથે જ મોદી એ દેશના બાળકોને પણ વિવિધ પ્રકારે રાજ્ય સિવાયની અન્ય ભાષાઓમાં વીડિયો બનાવી એક ભારત શ્રેષ્ઠ ભારતને પ્રમોટ કરવું જોઈએ.

Viral Video Today 2022 મન કી બાતમાં મોદીએ કહ્યું તમે પણ કરો આવું

જૂઓ વીડિયો: ગુજરાતીઓ ગર્ભવતી સ્ત્રી સહિત યુક્રેનમાં ફસાયા

જૂઓ વીડિયો – ડ્રોનથી વરમાળા આવતા વરરાજાએ કર્યું એવું કે વીડિયો થયો વાયરલ

નોન્ધનીય છે કે સોશિયલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામમાં ભારતીય ગાયન પર લીપસીંગ કરી ટાન્ઝાનિયન ભાઈ-બહેન ખુબ વાયરલ બન્યા છે. તેમનું ભારતના હાઈ કમિશન દ્વારા પણ સન્માન કરવામાં આવી ચૂક્યું છે. ત્યારે ભારતીય રાજદૂત બિનયા પ્રધાને પણ તેમની તસવીરો શેર કરી હતી. બાદમાં આ તસવીર કિલી પોલ અને નીમાના ચાહકો એ પણ ખુબ શેર કરી વાયરલ કરી દિધી હતી.

પ્રધાનમંત્રીએ આજે તેમની મન કી બાત કાર્યક્રમમાં વાત કરતા આ ભાઈ-બહેનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે એક ભારત શ્રેષ્ઠ ભારત માટે અલગ-અલગ રાજ્યોના બાળકોને પણ વિવિધ ભાષાના લોકપ્રિય ગાયનો પર લીપસીંગીંગ કરવા અને વીડોય બનાવવા વિનંતી કરી હતી.

Must Read