Homeઆંતરરાષ્ટ્રીય'જો કોઈ ભારતને છેડશે તો ભારત તેને નહીં છોડે': USA માંરાજનાથ સિંહ

‘જો કોઈ ભારતને છેડશે તો ભારત તેને નહીં છોડે’: USA માંરાજનાથ સિંહ

-

દેશ દુનિયાના સમાચાર : ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ Rajnath Singh એ અમેરિકાના સેન ફ્રાન્સિસ્કોમાં ભારતીય અમેરિકન સમુદાયને સંબોધીત કર્યા હતા. અમેરિકાની મુલાકાત USA Visit દરમિયાન અમેરિકાને એક સંદેશ આપતી ભાષામાં તેમણે કહ્યું હતું કે, ભારત ‘ઝીરો-સમ ગેમ’ મુત્સદ્દીગીરીમાં વિશ્વાસ કરતું નથી અને એક દેશ સાથે તેના સંબંધો બીજા દેશની કિંમતે ન હોવા જોઈએ. સાતે જ રાજનાથ સિંહએ ચીનને પણ કડક શબ્દોમાં સંદેશો આપ્યો હતો કે, જો ભારતને કોઈ નુકશાન પહોંચડશે તો તેને છોડવામાં નહીં આવે.

સાથે જ રાજનાથસિંહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી PM Modi ના નેતૃત્વમાં ભારત એક શક્તિશાળી દેશ તરીકે ઉભરી આવ્યું છે અને વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થવા માટે તૈયાર છે. ‘ઝીરો-સમ ગેમ’ મુત્સદ્દીગીરી મામલે તેમણે કહ્યું કે તેમાં ભારત વિશ્વાસ કરતો નથી ‘શૂન્ય-સમ રમત’ એ એવી પરિસ્થિતિ છે જેમાં એક બાજુનું નુકસાન બીજી બાજુના ફાયદા જેટલું હોય છે.

‘જો કોઈ ભારતને છેડશે તો ભારત તેને નહીં છોડે’: USA માંરાજનાથ સિંહ

રક્ષા મંત્રી અમેરિકાના વોશિંગ્ટન ડી.સી.માં આયોજીત ભારત અમેરિકા વચ્ચે ‘ટુ પ્લસ ટુ’ બેઠકમાં હિસ્સો લેવા પહોંચ્યા હતા. બાદમાં તેઓ હવાઈ અને સેન ફ્રાન્સિસ્કો પણ ગયા હતા. તેઓ ગુરૂવારના રોજ સેન ફ્રાન્સિસ્કો ખાતે ભારતીય વાણિજ્ય દૂતાવાસ દ્વારા આયોજીત સન્માન કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં તેઓ એ ચીન સાથેના સરહદ વિવાદમાં ભારતીય સૈનિકોની બહાદુરીની વાત કરી હતી.

Viral News Video Gujarati :

દિલ્હી મેટ્રો સ્ટેશન પરથી કુદીને આત્મહત્યા, CISF જવાનો એ બાચાવવા પુરતા પ્રયાસ કર્યા પણ…

જૂઓ વીડિયો- કુતરાને બચાવવા માણસ તો ન ગયા પણ ગૌ માતા પહોંચી

જૂઓ વિડીયો- સિંહણનું ટોળું શિકાર કરવા ગયું હતું પણ એવું થયું કે ભાગવું ભારે પડી ગયું

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....