Homeજાણવા જેવુંનિષ્ફળતામાંથી મળે છે સફળતા, ભૂલોમાંથી શીખીને આ દીકરી બની IAS ઓફિસર

નિષ્ફળતામાંથી મળે છે સફળતા, ભૂલોમાંથી શીખીને આ દીકરી બની IAS ઓફિસર

-

Ias neha jain biography journey dental consultant topper

જો તમે પણ મોટા સપના જોતા હોવ અને વારંવાર નિષ્ફળ જાવ તો નિરાશ ન થાઓ. કારણ કે નિષ્ફળતા જ સફળતાનો માર્ગ બતાવે છે. આ વાત સાચી પાડી IAS ટોપર નેહા જૈને . નેહાએ તેના માર્ગની તમામ મુશ્કેલીઓને પાછળ છોડીને સફળતાનો માર્ગ પકડ્યો અને આજે તે લાખો છોકરીઓ માટે એક  ઉત્તમ ઉદાહરણ બની ગઈ છે.

Ias neha jain biography journey dental consultant topper
Ias neha jain biography journey dental consultant topper janva jevu | image credit :deccanherald.com

નેહા દિલ્હીની રહેવાસી છે

દેશની રાજધાની દિલ્હીની નિવાસી નેહાએ પ્રારંભિક અભ્યાસ ત્યાંથી જ કર્યો હતો. ડેન્ટિસ્ટની પરીક્ષા પાસ કર્યા પછી તેણે ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું, પરંતુ તે UPSC પાસ કરવા માગતી હતી. તે માનતી હતી કે આ ક્ષેત્રમાં જઈને તે દેશ માટે ઘણું કરી શકે છે.

Ias neha jain biography journey dental consultant topper
Ias neha jain biography journey dental consultant topper janva jevu | image credit : upscpathshala.com

વધુ વાંચો – શું તમે પણ ટોયલેટ સીટ પર 10 મિનિટથી વધુ સમય સુધી બેસો છો? ડોક્ટરે જણાવ્યું ભયંકર પરિણામ !

નોકરી સાથે અભ્યાસ કરવો એ સરળ કાર્ય નથી – Ias neha jain biography journey dental consultant topper

નેહાએ નોકરીની સાથે UPSCની તૈયારી પણ શરૂ કરી. જોકે નોકરીની સાથે ભણવું એ સહેલું કામ નથી, પરંતુ નેહાએ પોતાની હિંમત હારવા ન દીધી. તે  UPSCની તૈયારી માટે સમય કાઢતી અને અઠવાડિયાના અંતે બને તેટલો અભ્યાસ કરવાનો પ્રયાસ કરતી. એક સારા શેડ્યૂલને કારણે નેહાને તેના બીજા પ્રયાસમાં સફળતા મળી હતી. Ias neha jain biography journey dental consultant topper

Ias neha jain biography journey dental consultant topper
Ias neha jain biography journey dental consultant topper

જૂની ભૂલો સુધારવી

નેહા જણાવે છે કે પહેલા પ્રયાસમાં નિષ્ફળતા બાદ તેણે બીજા પ્રયાસમાં જૂની ભૂલો સુધારી અને સખત મહેનત કરીને ફરી એકવાર પ્રયાસ કર્યો. તેમનું માનવું છે કે નોકરી પર હોય ત્યારે UPSC ની તૈયારીમાં ટાઇમ મેનેજમેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Ias neha jain biography journey dental consultant topper
Ias neha jain biography journey dental consultant topper

ગુજરાતીમાં જાણવા જેવું – જાણો – તાજમહેલ ઉપરથી કોઈપણ પ્રકારના એરોપ્લેન શા માટે નથી ઉડતા નથી

Must Read