Homeહેલ્થબસ એક વૉટ્સએપ મેસેજથી બુક થશે આપની રસી, જાણો કેવી રીતે

બસ એક વૉટ્સએપ મેસેજથી બુક થશે આપની રસી, જાણો કેવી રીતે

-

How to book vaccine slot from whatsapp, Gujarati news at Satyamanthan

કેન્દ્રીય આરોગ્યમંત્રી મનુસખ માંડવીયાએ ટ્વિટર પર રસીકરણની સુવિધા બાબતે માહિતી આપતા જણાવ્યું છે કે, નાગરિકોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે.

નાગરિકો રસી મેળવવા માટે વૉટ્સએપથી પણ સ્લોટ બુકિંગ કરાવી શકે છે. બસ નીચે મુજબના સ્ટેપ ફોલો કરવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરી વૉટ્સએપ પર રસીનો સ્લોટ બુક થઈ શકશે.

Book today: http://wa.me/919013151515

Tweet

Must Read