Homeગુજરાતમોરબીહળવદને જોડતા અમદાવાદ-કચ્છ હાઈ વે પર રિફલેકટર લગાવવા માગણી

હળવદને જોડતા અમદાવાદ-કચ્છ હાઈ વે પર રિફલેકટર લગાવવા માગણી

-

હળવદ સમાચાર : મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં અવાર-નવાર અમદાવાદ-કચ્છ હાઈ વે રોડ પર અકસ્માતના બનાવ સામે આવતા રહે છે. ત્યારે હળવદના સ્થાનિક યુવાનોએ એક સર્વે કરી સમસ્યા જાણવા પ્રયાસ કર્યો હતો. બાદમાં યુવાનોએ હાઈ વે પર રિફ્લેક્ટર ફીટ કરી અકસ્માત ઘટાડવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

ભારતીય જનતા પાર્ટીના યુવા આગેવાનો દ્વારા અમદાવાદ-કચ્છ હાઈ વે (Ahmedabad-Kutch Highway) પર રિફ્લેક્ટર ફીટ કરવાની રૂજૂઆત સાથે ટ્રાફિક મામલે પણ રજૂઆતો કરી હતી. ઉપરાંત તેમણે નાના વાહનોને પડતી મુશ્કેલીને ધ્યાને રાખી અકસ્માત ઝોન અને ગામડાના રસ્તાઓ કે ચાર રસ્તા પડે ત્યાં સનલાઈટ રિફ્લેક્ટર ફીટ કરવા જરૂરી હોવાનું જણાવ્યું હતું.

વધુ વાંચો- ભગતસિંહ કે ભગવાન માફ નહીં કરે યુવાને રડાવી દે તેવી સુસાઈડ નોટ લખી કરી આત્મહત્યા: ગોંડલ

વધુ વાંચો- બગાસા ખાતા પતાસુ સોનાની બાતમીમાં 6 કરોડના હીરા પણ પકડાયા: સુરત

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...