Gujarati News Live : નવરાત્રીની વિદાય બાદ દશેરા અને ત્યાર બાદ વર્ષનો સૌથી મોટો તહેવાર દિવાળી આવશે. 20 દિવસ બાદ દિવાળી આવી રહી છે ત્યારે રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ માટે મોટો નિર્ણય કર્યો છે. ગુજરાતી ન્યુઝ વેબસાઈટ પરથી અહેવાલ મળી રહ્યાં છે. કે, ગુજરાત રાજ્ય સરકારે તમામ સરકારી કર્મચારીઓને દિવાળી પહેલા ઓક્ટોબર મહિનાનો પગાર 20 તારીખે ચૂકવવામં આવશે.
રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા તારીખ 1-5 તારીખ વચ્ચે પગાર ચૂકવતા હોય છે. ત્યારે 24 ઑક્ટોબરના રોજ દિવાળી આવી રહી છે માટે કર્મચારીઓ સારી રીતે દિવાળીની ઉજવણી કરી શકે માટે રાજ્ય સરકારે તારીખ 20 ઑક્ટોબરે જ પગાર ચૂકવવા આદેશ કર્યો છે.
વિડીયો- પત્નીએ પતિને ગર્લ ફ્રેન્ડ સાથે હોટલમાં ઝડપ્યો પછી શું કર્યું જૂઓ…
આમ હવે આ નિર્ણય બાદ રાજ્ય સરકારના કર્મચારીઓ દિવાળી ઉજણવી સારી રીતે કરી શકે માટે દિવાળી પહેલા પગાર ચૂકવણા કરી દેવામાં આવશે. આજ પ્રકારે ગત વર્ષે પણ ગુજરાત સરકારે દિવાળી પહેલા જ પગાર આપી દવાયો હતો.
વાયરલ- ભાજપના મહિલા અને પુરુષ નેતા રૂમમાં હતા’ને પત્ની આવી ગઈ પછી…