Homeગુજરાતમોરબીમોરબી માર્કેટ યાર્ડના આજના જણસીના ભાવ: ખેડૂત સમાચાર

મોરબી માર્કેટ યાર્ડના આજના જણસીના ભાવ: ખેડૂત સમાચાર

-

મોરબી : આજરોજ તારીખ 21 જૂલાઈના રોજ મોરબીના માર્કેટ યાર્ડમાં સૌથી વધારે આવક ચણાના પાકની થઈ છે જ્યારે મેથીના પાકની આવક સૌથી ઓછી થઈ છે. જો સૌથી ઉંચા ભાવની જણસીની વાત કરીએ તો સૌથી વધારે ભાવ જીરૂંના પાકનો રહ્યો છે. મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (Morbi Market Yard)ના આજના ભાવ પ્રતિ 20 કિલોગ્રામ નીચે પ્રમાણે રહ્યાં છે.

આજના જણસીના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

  • ઘઉંનો નીચો ભાવ રૂ. 448 અને ઊંચો ભાવ રૂ.508
  • તલનો નીચો ભાવ રૂ. 1820 અને ઊંચો ભાવ રૂ.2380
  • જીરુંનો નીચો ભાવ રૂ. 2640 અને ઊંચો ભાવ રૂ.4350
  • મગફળી (ઝીણી)નો નીચો ભાવ રૂ.1164 અને ઊંચો ભાવ રૂ. 1274
  • બાજરોનો નીચો ભાવ રૂ. 481 અને ઊંચો ભાવ રૂ. 481
  • સીંગદાણાનો નીચો ભાવ રૂ.1790 અને ઊંચો ભાવ રૂ. 1925
  • એરંડાનો નીચો ભાવ રૂ. 1400 અને ઊંચો ભાવ રૂ. 1400
  • ગુવારનો નીચો ભાવ રૂ. 850 અને ઊંચો ભાવ રૂ. 976
  • કાળા તલનો નીચો ભાવ રૂ. 2100 અને ઊંચો ભાવ રૂ. 2150,
  • મેથીનો નીચો ભાવ રૂ.1182 અને ઊંચો ભાવ રૂ. 1185

Click Here for Read: Gujarati Morbi News Update

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...