HomeમનોરંજનJanva Jevu - જાણો કેવી રીતે આ Youtuber વિડીયો બનાવી...

Janva Jevu – જાણો કેવી રીતે આ Youtuber વિડીયો બનાવી મહીને 95 લાખ રૂપિયા કમાઇ છે

-

લોકપ્રિય યુટ્યુબર ભુવન બામે તાજેતરમાં જ 10 મિલિયન સબ્સ્ક્રાઇબર્સને પાર કરનાર પ્રથમ ભારતીય યુટ્યુબર બનીને ઇતિહાસ રચ્યો હતો અને ત્યારથી તેના સબ્સ્ક્રાઇબર્સ ઝડપી ગતિએ વધી રહ્યા છે.

Gujaratima Janva Jevu, યુટ્યુબર ભુવન બામ મહીને 95 લાખ કમાય છે ! YouTuber Bhuvan Bam earns Rs 95 lakh a month

ભુવન બામ(Bhuvan Bam)તેની મનોરંજક સામગ્રીને કારણે લાખો લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યા છે. આ સિવાય, YouTuber ભુવન બામને ‘BB Ki Vines’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે ઘણી શોર્ટ ફિલ્મો અને ગીતોમાં પણ કામ કર્યું છે. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, બીબીના વાઈન્સનો માસિક પગાર ઘણી કંપનીઓના સીઈઓ કરતા વધારે છે.

યુટ્યુબર ભુવન બામ કંપનીઓના સીઈઓ કરતા પણ વધારે આવક મેળવે છે –
Caknowledge.com મુજબ, ભુવન બામની કુલ સંપત્તિ લગભગ 22 કરોડ રૂપિયા છે અને તેમની આવકનો મુખ્ય સ્રોત યુ ટ્યુબ ચેનલ- BB Ki Vines છે. કેટલાક અહેવાલો દાવો કરે છે કે સ્પોન્સરશિપ સહિત ભુવન બામનો માસિક પગાર આશરે 95 લાખ રૂપિયા છે.ભુવન બામ, જે ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ Myntra ના ડિજિટલ બ્રાન્ડ એમ્બેસેડર પણ છે, તેમને આ સોદામાંથી 5 કરોડ રૂપિયા મળે છે.

જ્યારે Techtofacts.com ના અહેવાલ મુજબ ભુવન બામ Mivi ના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે અને તેમની પાસેથી દર વર્ષે 4 કરોડ રૂપિયા કમાય છે. જ્યારે હાલમાં, તે છ બ્રાન્ડ્સ આર્કટિક ફોક્સ, બેરડો, લેન્સકાર્ટ, મીવી, ટિસોટ, ટેસ્ટી ટ્રીટ્સની પણ જાહેરાત કરી રહ્યો છે, તેના કારણે તે આજે ઘણી કંપનીઓના સીઈઓ કરતાં વધુ કમાણી કરી રહ્યો છે.

ભુવને અભ્યાસ કયા કરેલો –
ભુવન બામે ગ્રીન ફિલ્ડ્સ સ્કૂલ, નવી દિલ્હીથી પોતાનું સ્કૂલિંગ પૂરું કર્યું. આ પછી તેમણે શહીદ ભગતસિંહ કોલેજમાંથી સ્નાતક થયા. ભુવન બામે 2014 માં ધ ચખા અંક વેબ નામનો પહેલો વીડિયો વાયરલ થયો ત્યારે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

કોવીડ-૧૯ma તેને માતાપિતા ગુમાવ્યા
લોકપ્રિય યુટ્યુબર ભુવન બામને તાજેતરમાં કોવિડ -19 ના રોગચાળાને કારણે તેના માતાપિતા ગુમાવવા પડ્યા હતા. લગભગ એક મહિના પછી, ભુવને તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ માહિતી આપી. અને હવે નવા વિડીયો ડ્રમ પર કામ કરી રહ્યા છે.

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...