Homeમનોરંજનગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં આ મહિલાએ નોધાવ્યું નામ. | Gujarati Janva Jevu

ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં આ મહિલાએ નોધાવ્યું નામ. | Gujarati Janva Jevu

-

આ મહિલા તુર્કીની છે,અને હાલમાંજ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તેમના નામે નોધવામાં આવ્યો જેથી તે ખુશ છે.

ગુજરાતી જાણવા જેવું(World Tallest Woman Rumeysa Gelgi story in Gujarati janva jevu), દુનિયામાં એવા ઘણા લોકો છે, જેની પોતાની અલગ-અલગ ખાસિયતો હોઈ છે. તાજેતરમાં, તુર્કીની એક મહિલાએ તેનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું છે. આ મહિલા વિશ્વની સૌથી ઉંચી મહિલા(World Tallest Woman) છે

આ મહિલાની ઉચાઇ(height) 215.16cm એટલે કે 7 ફૂટ 0.7 ઇંચ છે. આ મહિલાની ઉચાઇ એક બીમારીના કારણે આટલી ઉચાઇ વધી છે. તેને વિવર સિન્ડ્રોમ નામની દુર્લભ બીમારી છે,જેથી તેની ઉચાઇમાં આટલો વધારો થયો છે. આ મહિલાનું નામ રૂમેસા ગેલ્ગી(Rumeysa Gelgi) છે.

રૂમેસા ગેલ્ગી હાલમાં 24 વર્ષની છે. તે કહે છે કે હું જન્મથી અલગ હતી. મને હંમેશા લાગતું હતું કે મારામાં કેટલીક ખામીઓ છે. જો આપણે પુરુષોની વાત કરીએ તો તે પણ તુર્કીના છે. જેનું નામ સુલતાન કોસેનતે વિશ્વનો સૌથી ઉંચો જીવતો માણસ છે. તેમની લંબાઈ 8 ફૂટ 2.8 ઇંચ છે, આ એક અદભુત સંયોગ છે કે બંને ઉચા લોકો તુર્કીના છે.

રૂમેસા કહે છે કે, લોકો તેને ઘણો સપોર્ટ કરે છે. રસ્તા પર ચાલતી વખતે લોકો ચોક્કસપણે એક નજર તેમના પર નાખે છે. રૂમેનાને ચાલવા માટે વોકરની જરૂર પડે છે. તે ઘરે વ્હીલચેરનો ઉપયોગ કરે છે. રૂમેનાનો પરિવાર ખૂબ જ ખુશ છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....