HomeમનોરંજનGujarati janva jevu - ડોકટરે 6 મહિના બાદ આ વ્યક્તિના પેટમાંથી મોબાઇલ...

Gujarati janva jevu – ડોકટરે 6 મહિના બાદ આ વ્યક્તિના પેટમાંથી મોબાઇલ બહાર કાઢ્યો

-

Gujarati janva jevu એક માણસના પેટમાંથી ડોક્ટરએ 6 મહિના બાદ ઓપરેશન કરી તેના આંતરડા રહેલો મોબાઇલ બહાર કાઢ્યો

ગુજરાતી જાણવા જેવું(Gujarati janva jevu) સ્ટોરી માં કિસ્સો ઇજિપ્તનો લઈને આવ્યા છીએ.

એક વિચિત્ર ઘટના જાણવા જેવી(Gujarati janva jevu )ઇજિપ્તમાં એક માણસ આખો મોબાઇલ ફોન ગળી ગયો અને 6 મહિના સુધી રાહ જોતો હતો કે મોબાઈલ તેના શરીરમાંથી કુદરતી રીતે બહાર આવશે. તે ડોક્ટર પાસે ન ગયો તેનું કારણ એ હતું કે તેને તબીબી સારવાર લેવામાં શરમ આવતી હતી.

જો કે, તે જે વિચારીને મોબાઈલને ગળિ ગયો હતો તે તરકીબ કામના લાગી. ફોન તેના પેટમાં અટકી ગયો અને ખોરાકને તેના શરીરમાંથી યોગ્ય રીતે પસાર કરવા મુશ્કેલી સર્જી રહ્યો હતો. તે હજુ સુધી સ્પષ્ટ નથી કે તેણે મોબાઈલ ફોન કેમ ગળી લીધો હતો.

છેવટે તે માણસના પેટમાં તીવ્ર પીડા અનુભવવા લાગી જેથી પોતે ડોક્ટર પાસે જવાનું નક્કી કર્યું. જ્યારે ડોકટરોએ તેના પેટનો એક્સ-રે સ્કેન કર્યો ત્યારે તેઓએ તેની અંદર એક આખો ફોન જોયો. એક્સ-રે જોઈને ડોક્ટરોના હોશ ઉડી ગયા હતા. આ પછી ડોકટરોએ તરત જ ઈજીપ્તમાં આવેલી અસવાન યુનિવર્સિટી હોસ્પિટલમાં પેટના ચેપ અને બીજી કોઈ જીવલેણ બીમારીના ઉદભવે તેને ધ્યાને લય તાત્કાલિક તેમનું ઓપરેશન કર્યુ હતું.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Story in Gujarati Janva Jevu (Doctors performed emergency surgery. Credit: Newsflash)

પેટમાં દુખાવો છ મહિના પછી થયો, પછી વ્યક્તિ ડોક્ટર પાસે પહોંચી ગયો
ગલ્ફ ટુડેના એક અહેવાલ મુજબ, નિષ્ણાતોએ કહ્યું કે આ પ્રથમ વખત છે આ પહેલા ક્યારેય તેઓએ કોઈ એવો કેસ જોયો નથી. કે કોઈ માણસ આખો મોબાઈલ ફોન ગળી જાઇ. અસ્વાન યુનિવર્સિટી હોસ્પિટલ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એસ.અશરફ મબાદે જણાવ્યું હતું કે, દર્દીએ છ મહિના પહેલા જે ડિવાઇસને ગળી ગયો હતો તે તેના શરીરમાં ખાધેલા ખોરાકને રોકવા લાગ્યો હતો. અને આ વ્યક્તિની તબિયત અંગે કોઈ અપડેટ નથી, પરંતુ ડોક્ટરોનું માનવું છે કે તે સંપૂર્ણ સ્વસ્થ થવાની ધારણા છે.

વધુ વાંચો – શા માટે આ લોકો પીવે છે ગાયનું લોહી જાણો કારણ

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....