HomeમનોરંજનGujarati Janva Jevu - ઓટોનું 'સ્કોર્પિયો' વર્જન જાણો વધુ એક કિસ્સો

Gujarati Janva Jevu – ઓટોનું ‘સ્કોર્પિયો’ વર્જન જાણો વધુ એક કિસ્સો

-

આપણાં દેશમાં દરેક સમસ્યાનું સમાધાન શોધવા માટે એક યુક્તિ ખૂબ અસરકારક ગણાય છે. દેશી જુગાડ એક એવી યુક્તિ છે, જેના દ્વારા મોટી સમસ્યાનું સમાધાન ચપટી વગાડતા મળી શકે છે. એટલું જ નહીં, લોકો દેશી જુગાડ દ્વારા ઘણી નવી તકનીકો બહાર કાઢે છે. આ સિવાય ઘણી વખત લોકો મોંઘી વસ્તુઓ સસ્તી બનાવવા માટે દેશી જુગાડનો ઉપયોગ કરે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Gujarati Janva Jevu – ગુજરાતી જાણવા જેવુંમાં વધુ એક કિસ્સો ઓટોનું ‘સ્કોર્પિયો’ વર્જન

ડ્રાઈવરે દેશી જુગાડથી ઓટો ‘સ્કોર્પિયો’ બનાવ્યો મોટા ભાગના લોકોને એ શોખ હોય છે કે તેઓ રસ્તા પર મોટા વાહનો ચલાવી શકે, પરંતુ મોંઘી કાર હોવાને કારણે દરેક લોકો તેમના સપના પૂરા કરી શકતા નથી. આવી સ્થિતિમાં કેટલાક લોકો પોતાના શોખ પૂરા કરવા માટે દેશી જુગાડનો સહારો લે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોયા બાદ કંઈક આવું જ અનુભવાશે. જી હા, એક માણસે પોતાની ઓટોને એવી રીતે મોડીફાઈ કરી કે તે જોવામાં સ્કોર્પિયો કાર જેવી લાગતી હતી.

વાંચો વધુ – ડ્રોનને હવામાં ઉડતા જોઈને કાગડાએ કર્યો હુમલો, જુઓ વિડીયો

જ્યારે લોકો ત્યાંથી પસાર થયા તો લોકોએ જોયું તો તે એક ઓટો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે કારને પાછળથી જોવામાં આવી ત્યારે તે એકદમ સ્કોર્પિયો કાર જેવી દેખાતી હતી, પરંતુ જેવા જ લોકો તેની પાસેથી પસાર થયા ત્યારે જોયું તો આ એક ઓટો છે. જેમણે આ વીડિયો જોયો તેણે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું. બ્લેક ઓટોને બ્લેક સ્કોર્પિયો લૂકમાં બદલ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર થોડી સેકન્ડનો વીડિયો ઘણાં લોકો જોયો છે. તેને ઇન્સ્ટાગ્રામ દ્વારા કાર્સ ફોરએવર નામથી શેર કરવામાં આવ્યો છે. અન્ય ઘણા યુઝર્સે પણ આ વીડિયો (ઈન્સ્ટાગ્રામ રીલ્સ વિડીયો) પર પોતાનો પ્રતિભાવ આપ્યો હતો.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....