21 સપ્ટેમ્બર “વિશ્વ શાંતિ દિવસ” અને 2 ઓક્ટોબર “વિશ્વ અહિંસા દિવસ” નિમિતે – ગાંધી કવિતાઓ લખી કવિઓ દ્વારા તેમના વિચારો અહી રજુ કરવામાં આવેલા છે, જેમાં મહત્વનો ફાળો ‘લોક પરબ’ સંચાલિત ‘સાહિત્ય પરબ’ નો રહેલો છે, જેને સત્યમંથન(satyamanthan)અખબારમા તારીખ 23-09-2021 ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. અને આજે ડીજીટલ સ્વરૂપે અહી પુનઃપ્રકાશિત કરવામાં આવ્યું છે.
ગાંધી કવિતા – 1 Gujarati Gandhi Kavita – Satyamanthan
- કવિ – અલ્પા વીરેન્દ્ર વસા, નિવૃત શિક્ષિકા, વર્લી- મુંબઈ, જન્મ તા.17-02-1959,

ગાંધી કવિતા – 2
- કવિ – અમીન જીજ્ઞેશકુમાર કરશનભાઈ, શિક્ષક (ઉચ્ચ માધ્યમિક શાળા), અમદાવાદ , જન્મ તા. 26-07-1991

ગાંધી કવિતા – 3
- કવિ – ડામોર અતુલભાઈ વાલજીભાઈ, શિક્ષક, ભિલોડા અરવલ્લી, જન્મ તા. 28-06-1979

ગાંધી કવિતા – 4
- કવિ – ભારતી ભંડેરી, ગૃહિણી, અમદાવાદ, જન્મ તા.08-10-1969,

ગાંધી કવિતા – 5
- કવિ – બ્રિજેશ યોગેશભાઈ પંચાલ , વ્યાખ્યાતા, વડોદરા, જન્મ તા. 02-05-1995

ગાંધી કવિતા – 6
- કવિ – ધૃતિ ગોપાલભાઈ સોની , રાવપુરા વડોદરા, જન્મ તા. 17-12-1990

ગાંધી કવિતા – 7
- કવિ – ડૉ. અંકુર યતિનભાઈ દેસાઈ, હોમ્યોપેથિક ડોક્ટર અને પ્રાધ્યાપક, વડોદરા, જન્મ તા. 12-05-1981

ગાંધી કવિતા – 8
- કવિ – ઈવેન્જલીના રાજેશ પટેલ, નર્સિંગ, અમદાવાદ, જન્મ તા. 07-02-1961

ગાંધી કવિતા – 9
- કવિ – ગિરા પીનાકીન ભટ્ટ, ઘરકામ, ગાંધીનગર, જન્મ તા. 04-12-1962

ગાંધી કવિતા – 10
- કવિ – જગદીશભાઈ કરશનભાઈ રણોદરા, પ્રાથમિક શિક્ષક, પાટણ, જન્મ તા. 01-06-1963
