Homeગુજરાતજૂનાગઢમેંદરડા ગામના વણકરવાસમાં એક જર્જરીત મકાનની છત ધરાસાઈ થઈ

મેંદરડા ગામના વણકરવાસમાં એક જર્જરીત મકાનની છત ધરાસાઈ થઈ

-

Gujarat Rain update 2022 જુનાગઢ : જુનાગઢ જિલ્લા સહિત મેંદરડા તાલુકામાં છેલ્લા 15 દિવસથી વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ પડવાને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાય છે. મેંદરડાની મોટાભાગની નદીઓમાં નવા નીરની આવક થઈ છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં આઠથી દસ ઇંચ સુધીના વરસાદના સમાચાર સામે આવ્યા છે.

ત્યારે મેંદરડા (Mendarda Town) શહેરના મુખ્ય કહી શકાય એવા મધ્યમાં આવેલ જીપી હાઈસ્કૂલ સાસણ રોડ (G P HighSchool Sasan Road)ની સામે વણકરવાસ માં આવેલ ખૂબ જ જૂનું અને જર્જરી એવું નડિયા વાળા મકાનની છત જર્જરીત થઈ છે. આ મકાન ઘણા વર્ષોથી બંધ હાલતમાં હોય જેથી કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી. સદનસીબે કોઈપણ વ્યક્તિને ઇજા પણ નથી પહોંચી.

વધુ વાંચો- રાજકોટનો આજે બપોર સુધીનો વરસાદનો વરસાદ રિપોર્ટ

પરંતુ આ રીતના જર્જરીત મકાનો ભારે વરસાદને પગલે પડવાના બનાવો અવારનવાર બનતા રહે છે. જ્યારે ગ્રામ પંચાયત કચેરી દ્વારા શહેરના જર્જરિત મકાનોને નોટિસ આપી અને વહેલી તકે તોડી આપવામાં આવે તેવી લોકોમાં માંગણી પણ ઉઠવા પામી છે. શહેરમાં ભારે વરસાદના પગલે મકાન જર્જરીત ધારાસભ્ય થવાની ઘટના સૌપ્રથમવાર બની છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....