Monday, May 16, 2022

રાજ્યમાં 77 IPS અધિકારીઓની બદલી, કોની ક્યાં થઈ નિમણૂંક વાંચો યાદીમાં

આજના તાજા સમાચાર ગુજરાત, Gujarat Police IPS Transfer list Today 2022 Breaking News Gujarati : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી IPS ની બદલીની ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે રાજ્યમાં હવે એક સાથે 77 જેટલા IPS અધિકારીની બદલી કરતા અટકળોનો અંત આવ્યો છે. ઉપરાંત રાજકોટમાં વિવાદીત પૂર્વ પોલીસ કમીશનર મનોજ અગ્રવાલને જુનાગઢ ટ્રેનિંગ સેન્ટર બદલી કર્યા બાદ આ બદલીઓ સાથે જ રાજકોટમાં નવા કમિશનરની પણ નિયુક્ત થશે તેવી ચર્ચા ચાલી હતી. પરંતુ આ બદલીના ઓર્ડરમાં રાજ્યના એક પણ શહેરના પોલીસ કમિશનરની બદલી જોવા મળતી નથી.

વિધી ચૌધરી ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઝોન-3 સુરત શહેરની બદલી થતા વેકેન્ટ એક્સ કેડક પોસ્ટ જોઈન્ટ ડિરેક્ટર ઓફ પ્રોસેક્યુસન ગાંધીનગર મુકાયા. વિશાલકુમાર વાઘેલા સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ CID ગાંધીનગર બદલી કરી સાબરકાંઠા એસ.પી. તરીકે નીમણૂંક.જયપાલસિંહ રાઠૌર ભાવનગર સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ ની બદલી કરી રાજકોટ રૂરલ સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે નીમણૂંક.ડો. લીના પાટીલ સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ પંચમહાલ ની બદલી કરી ભરૂચ એસ.પી તરીકે નીમણૂંક. શ્વેતા શ્રીમાળી એસ.આર.પી.એફ. ગ્રુપ 17 જામનગર થી બદલી પામી એસ.પી. વેસ્ટર્ન રેલ્વે પોલીસ અમદાવાદમાં નીમણૂંક. નિર્લિપ્ત રાય એસ.પી. અમરેલી બદલી થતા સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગરમાં નીમણૂંક.

Gujarat IPS Transfer List/ રાજ્યમાં 77 IPS અધિકારીઓની બદલી

દિપક મેઘાની ડેપ્યુટ કમિશનર વડોદરા ઝોન- 1 બદલી થતા ADC ટુ HE ગવર્નર ઓફ ગુજરાત રાજભવન ગાંધીનગર ખાતે મુકાયા. મહેન્દ્ર બાગરીયા સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ સુરેન્દ્રનગર ની બદલી થતા એસ.પી. કચ્છ (પુર્વ)માં નિમણૂંક કરાયા. સુનિલ જોશી સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ દેવભૂમી દ્વારકા બદલી કરી સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ (ઓપરેશન) અમદાવાદમાં મુકાયા. હિતેષકુમાર જોયસર સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ દાહોદ બદલી કરી સુરત ગ્રામ્ય એસપી તરીકે નિમણૂંક.તરૂણ દુગ્ગલ સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ બનાસકાંઠાની બદલી કરી ગાંધીનગર એસ.પી. તરીકે મુકાયા. આર.વી. ચુડાસમા સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ ભરૂચની બદલી કરી SRPF ગ્રુપ 9 વડોદરા નીમણૂંક.

આટ.ટી. સુસરા સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો કમ કોમ્પ્યુટર સેન્ટર થી બદલી કરી  ડેપ્યુટી કમિશનર સુરત શહેર તરીકે નીમણૂંક પામ્યા. સુજાતા મઝમુદાર સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ તાપી-વ્યારાથી બદલી પામી સ્ટેટ પોલીસ એકેડમી કરાઈ, ગાંધીનગર ખાતે મુકાયા. સુધીર કુમાર દેસાઈ વડોદરા ગ્રામ્ય સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ ની બદલી કરી ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ રાજકોટ ઝોન-2 તરીકે નીમણૂંક કરાઈ. બલરામ મીણા સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ રાજકોટ ગ્રામ્યની બદલી કરી દાહોદ સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે નિયુક્ત કરાયા.

ડો. કરણ રાજ વાઘેલા ડેપ્યુટી કમિશનર ઝોન – 3 વડોદરા સીટી ખાતેથી બદલી પામતા સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ બોટાદ તરીકે નીયુક્ત કરાયા છે. હિમકર સિંઘ સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ નર્મદાની બદલી કરી અમરેલી સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે મુકવા આવ્યા. રાહુલ ત્રીપાઠી સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ ગીર સોમનાથની બદલી કરી સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ મોરબી તરીકે નીયુક્ત કરવામાં આવ્યા. રોહન આનંદ સેન્ટ્રલ જેલ સુપ્રીટેન્ડન્ટની બદલી કરી સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ વડોદરા (ગ્રામ્ય) ખાતે નીમણૂંક. યશપાલ જાગણીયા ADC ટુ HE  રાજભવનથી બદલી કરી વડોદરા સીટીમાં ડેપ્યુટી કમિશનર ઝોન -3 તરીકે નીયુક્ત કરવામાં આવ્યા. એમ.જે. ચાવડા સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ ગાંધીનગરની બદલી થતા ઈન્ટેલીજન્સ એસ.પી. ગાંધીનગર તરીકે નીયુક્ત કરવામા આવ્યા છે.

ઉષા રાડા સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ સુરત (ગ્રામ્ય)ની બદલી કરી સુરત શહેરના ડેપ્યુટી કમિશનર તરીકે નીયુક્ત કરવામાં આવ્યા છે. ડો. પાર્થરાજસીંહ ગોહિલ સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ મહેસાણા થી બદલી પામી ડેપ્યુટી કમિશનર (ક્રાઈમ) તરીકે રાજકોટમાં નિયુક્ત કરવામાં આવ્યા. મયુર પાટીલ સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ કચ્છ (પૂર્વ) ગાંધીધામથી બદલી કરી નવી બનેલી સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ (DCI) આઈબી તરીકે ગાંધીનગરમાં મુકવામાં આવ્યા છે. અક્ષયરાજ મકવાણા સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ પાટણ ખાતેથી બદલી કરાતા બનાસકાંઠા ખાતે સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે નીયુક્ત કરવામાં આવ્યા છે.

એસ.આર. ઓડેદરા સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ મોરબીની બદલી કરી સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ સી.આઈ.ડી. (ક્રાઈમ) ગાંધીનગર તરીકે મુકવામાં આવ્યા છે. અચલ ત્યાગી ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઝોન – 5 અમદાવાદ ખાતેથી બદલી કરી મહેસાણા ખાતે સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે નીયુક્ત કરવામાં આવ્યા.પ્રશાંત અપ્પાસાહેબ સુમ્બે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સુરત શહેર ટ્રાફીક શાખામાંથી બદલી કરી સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ નર્મદા તરીકે મુકવામાં આવ્યા છે. પ્રેમસુખ ડેલુ અમદાવાદના ઝોન-7ના ડેપ્યુટી કમિશનર અમદાવાદની બદલી કરી સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ જામનગર તરીકે મુકાવામાં આવ્યા છે.

રવીન્દ્ર પટેલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઝોન -1 અમદાવાદ શહેરની બદલી થતા ભાવનગર ખાતે સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે નીયુક્ત કરાયા છે. શૈફાલી બરવાલ Aસુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ સેલ સી.આઈ.ડી. (ક્રાઈમ) ગાંધીનગર પ્રમોશન પામી સ્ટેટ ટ્રાફીક બ્રાન્ચ -1 ગાંધીનગર ખાતે સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે નીયુક્ત કરાયા છે. નીતેશ પાંડે Aસુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ જામનગર શહેર પ્રમોશન પામી સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ દેવભૂમી દ્વારકા તરીકે મુકવામાં આવ્યા છે.ડો. લેવીના સિંહા Aસુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ વિરમગામ અમદાવાદ ખાતેથી પ્રમોશન સાથે બદલી પામી  ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઝોન-1 અમદાવાદ શહેર ખાતે નીયુક્ત કરાયા છે.સાગર બાગમાર  Aસુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ જેતપુર, રાજકોટ થી બદલી પામી ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઝોન-3 સુરત શહેરમાં પ્રમોશન કરી નીયુક્ત કરવામાં આવ્યા છે.

અભય સોની SRPF બટાલીય ક્વાટર માસ્ટર ફોર ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરીટી, ગાંધીનગર ખાતેથી પ્રમોશન સાથે બદલી કરી ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઝોન-2 વડોદરા શહેર ખાતે મુકવામાં આવ્યા છે. સુશીલ અગ્રવાલ Aસુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ પાલનપુર, બનાસકાંઠાની પ્રમોશન સાથે બદલી કરી ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઝોન-3 અમદાવાદ ખાતે નીયુક્ત કરવામાં આવ્યા છે. મનોહરસિંહ જાડેજા રાજકોટ શહેર ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઝોન-2 ખાતેથી બદલી પામી ગીર સોમનાથ સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેજસ પટેલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ટ્રાફિક (એડમીન) અમદાવાદ શહેરની બદલી કરી સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે સુપ્રિટેન્ડન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાહુલ પટેલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પોલીસ (ક્રાઈમ) સુરત શહેરની બદલી કરી તાપી સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ડીસીપી વડોદરા ઝોન 4 લક્ધીરસિંહ ઝાલાને ગાંધીનગરમાં સુપ્રીટેન્ડેન્ટ તરીકે એક્સ કેડર પર મુકાયા છે. ગાંધીનગર એસપી એસપીએસ યુવરાજસિંહ જાડેજાને વડોદરા ડીસીપી ક્રાઈમ તરીકેનો પદભાર સોંપાયો છે. વડોદરા શહેર ઝોન 2ના ડીસીપી જયરાજસિંહ વાળાને ડીસીપી એસઓજી અમદાવાદ એક્સ કેડર પોસ્ટ પર મુકાયા છે. બોટાદ એસપી હર્ષદ મહેતાને ડીસીપી ઝોન 4 સુરત શહેરમાં પોસ્ટીંગ મળ્યું છે.

કરાઈના સ્ટેટ પલીસ એકેડેમીના ડે. ડાયરેક્ટર હર્ષદ દુધાતને હવે સુરેન્દ્રનગર એસપી તરીકેનો પદભાર સોંપવામાં આપ્યો છે. સુરત એસપી ઉમેશ પટેલને વડોદરાના એસપી તરીકેની કામગીરી હવે સંભાળવાની છે. ઉપરાંત અમદાવાદ એસઓજીમાં ડીસીપી તરીકે કાર્યભાર સંભાળનાર મુકેશ પટેલને હવે અમદાવાદના ઝોન 4ના ડીસીપી તરીકેનો પદભાર સોંપાયો છે. સુરત ઝોન 4ના ડીસીપી પન્ના મોમાયાને વડોદરાના ઝોન 4ના ડીસીપી બનાવાયા છે. અમદાવાદ ઝોન 4ના ડીસીપી રાજેશ ગઢીયાને ખેડા એસપી તરીકે નિયુક્તી મળી છે.

ભુજના એસપી ભગીરથસિંહ જાડેજાને અમદાવાદ શહેર ઝોન 7ના ડીસીપી તરીકે નિયુક્તિ મળી છે. અમદાવાદ શહેરના ઝોન 2ના ડીસીપી વિજય પટેલને પાટણ એસપી તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. ગાંધીનગરના એસપી હિમાંશુ સોલંકીને પંચમહાલના એસપી તરીકે નિયુક્તિ મળી છે. જ્યારે વડોદરા ટ્રાફીક ડીસીપી તરીકે કામગીરી સંભાળનારા એન્ડ્ર્યૂસ મેકવાનને કેવડિયા કોલોની એસઆરપીએફ ગ્રુપ 18ના કમાન્ડન્ટ તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. વડોદરા ડીસીપી ક્રાઈમ જયદીપસિંહ જાડેજાને અમદાવાદ ઝોન 2ના ડીસીપી તરીકે નિયુક્તિ મળી છે. એસઆરપીએફના કમાન્ડન્ટ ગ્રુપ 10ના હેતલ પટેલને ગ્રુપ 11 સુરતમાં ટ્રાન્ફર મળી છે. નરેશ કંઝારિયાને ગ્રુપ 5 ગોધરાથી બદલી કરી ભુજના એક્સ કેડર પોસ્ટ એસપી તરીકે નિયુક્તિ આપી છે. મહેસાણા એસઆરપીએફ ગ્રુપ 15ના કમાન્ડન્ટ બલદેવ દેસાઈને ડીસીપી ઝોન 5 અમદાવાદ શહેરમાં મુકાયા છે જ્યાં અત્યારે અચલ ત્યાગી પોસ્ટીંગ પર હતા.

અમિતા વનાણી Dyસુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ થી પ્રમોશન થઈને સુરત ટ્રાફિક ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ તરીકે નિયુક્તી કરવામાં આવી છે. રાજદીપસિંહ નકુમ Dyસુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ થી પ્રમોશન ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ(SOG) સુરત ખાતે મુકવામાં આવ્યા છે. ભારતકુમાર રાઠોડ Dyસુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ થી પ્રમોશન સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ ગાંધીનગર તરીકે નીમણૂંક કરાઈ છે. પ્રફુલ વાણિયા જુનાગઢ ટ્રેનીંગ સ્કૂલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ(Dyસુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ) પ્રમોશન થઈને ગોંડલના SRPF ગ્રૂપ 8ના કમાનડંટ તરીકે મુકવામાં આવ્યા છે. રાજેશકુમાર પરમાર સબ ડિવિઝનલ ઓફિસર રાજપીપળાને પરમોશન સાથે વડોદરા (વેસ્ટર્ન રેલવે) એસપી પદ પર મુકવામાં આવ્યા છે. કલ્પેશકુમાર ચાવડા ખેડા પોલીસ હેડક્વાર્ટર Dyસુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ થી પ્રમોશન થઈને ભરુચ SRPF ગૃઓપ 10ના કમાનડંટ તરીક અને હરેશકુમાર મેવાડા એસીપી ટ્રાફિક સુરતથી પ્રમોશન થઈને સુરત ઇંટેલિજન્સ સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે મુકાયા છે.

જુલિ કોઠીયા Dyસુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ થી પ્રમોશન થઈને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઝોન 1 વડોદરા સિટી ખાતે, તેજલ પટેલ ACP સ્પેસોઇયળ બ્રાન્ચ વડોદરા સિટીથી પ્રમોશન થઈને ગોધરા SRCP ગ્રૂપ 5ના કમાનડંટ તરીકે, કોમલબેન વ્યાસ Dસુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ સ્ટાફ ઓફિસર DGP ઓફિસથી બદલી થઈને નડિયાદ-ખેડા SRPF ગ્રૂપ 7ના કમાનડંટ તરીકે અને મંજિતા વણઝારા DYસુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ થી પ્રમોશન સાથે બદલી પામતા અમદાવાદ SRPF ગ્રૂપ 2ના કમાનડંટ તરીકે નીમણૂંક કરાયા છે.

અર્પિતા પટેલ Dyસુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ થી પ્રમોશન થઈને ગાંધીનગર ટ્રાફિક બ્રાન્ચ 2 સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે અને રૂપલબેન સોલંકી સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર બારડોલી, સુરતથી પ્રમોશન થઈને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ક્રાઇમ સુરત મુકવામાં આવ્યા છે. ભારતી પંડ્યા એસીપી ઇકોનોમિક વિંગ આમદવાદથી પ્રમોશન થઈને ડીસીપી ઇકોનોમિક વિંગ અમદાવાદ સિટી તરીકે, શ્રુતિ મેહતા Dસુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ આઇબી ગાંધીનગરથી પ્રમોશન થઈને ગાંધીનગર CID (ઇંટિલિજન્સ) સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે અને નિતાબેન દેસાઇ ડીએસપી આઇબી ગાંધીનગરથી પ્રમોશન થઈને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ટ્રાફિક અમદાવાદ સિટી તરીકે નીયુક્ત કરાયા છે.

શ્રેયા પરમાર Dસુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ એસસી/એસટી સેલ DGP ઓફિસથી પ્રમોશન થઈને વિરમગામ SRPF ગ્રૂપ-20ના કમાનડંટ તરીકે મુકવામાં આવ્યા સાથે જ ડૉ કાનન દેસાઇ Dyસુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ થી પ્રમોશન થઈને અમદાવાદ સિટી પોલીસ હેડક્વોર્ટસ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ તરીકે અને જ્યોતિ પટેલ Dyસુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ થી પ્રમોશન થઈને સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ ટેકનિકલ સર્વિસ ગાંધીનગર ખાતે મુકવામાં આવ્યા અને ભક્તિ ઠાકર Dyસુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ થી પ્રમોશન થઈને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ટ્રાફિક (એડમીન) અમદાવાદ સિટી તરીકે નીમણૂંક કરાયા છે.

Read More : આજના સમાચાર Gujarati Samachar

ખેડૂતોની આવક નહીં ખર્ચ ડબલ કર્યો સરકારે, મુખ્યમંત્રીને પત્ર લખી આંદોલનની ચીમકી ઉચ્ચારતા પાલ આંબલીયા

લોધીકા મામલતદાર કચેરીમાં ATVT સેન્ટરમાં પડતી મુશ્કેલીઓની રજૂઆત કરતા આગેવાનો

- Advertisment -

Must Read

rajkot district congress leader protest against price hike arjun khatariya

લીંબુ-મરચાના હાર પહેરી મોંઘવારીનું બેસણું કરે તે પહોલા કોંગ્રેસીઓને અટકાયત: રાજકોટ

Rajkot News રાજકોટ : રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરિયાની આગેવાનીમાં મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ...