Homeગુજરાતરવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા અને સાસુ વિરુદ્ધ કોર્ટનું વોરંટ, જાણો સમગ્ર ઘટના

રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા અને સાસુ વિરુદ્ધ કોર્ટનું વોરંટ, જાણો સમગ્ર ઘટના

-

આજના તાજા સમાચાર ગુજરાત Gujarat જામનગર : ભારતની ક્રિકેટ ટીમના સુપર સ્ટાર ખિલાડી રવિન્દ્ર જાડેજા Indian Cricket Team Star Ravindra Jadeja ના પત્ની રિવાબા જાડેજા સામે કોર્ટે વોરંટ Warrant issue ઈશ્યું કર્યું છે. વર્ષ 2018માં તેમણે કરેલી એક પોલીસ ફરિયાદના કેસ મામલે વોરંટ ઈશ્યું કરવામાં આવ્યું છે. જેમાં રિવાબાએ એક પોલીસ કર્મચારી એ રિવાબા જાડેજા પર હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં તેમના માતા સાક્ષી બન્યા હતા.

સમગ્ર ઘટના એવી છે કે, વર્ષ 2018માં 21 માર્ચના રોજ જામનગર શહેરના શરૂ સેક્સશન રોડ પરથી રિવાબા Rivaba Jadeja બીએમડબલ્યુ કાર લઈ પસાર થઈ રહ્યા હતા. દરમિયાન સંજય કરંગીયા નામના એક પોલીસ કર્મચારીની બાઈક સાથે તેમની કારનો અકસ્માત Car Accident સર્જાયો હતો. જેમાં કથિત રીતે પોલીસ કર્મીએ પોતાનું કાર્ડ બતાવી રિવાબાને માથાના વાળ ખેંચી ફડાકા ઝિંકી દિધા હતા. તેમજ રિવાબાનું માથું કારના કાચ સાથે બે વખત અથડાવી માર મારતા રિવાબા ઈજાગ્રસ્ત થયા હતા.

આજના તાજા સમાચાર Gujarat – ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા અને સાસુ વિરુદ્ધ કોર્ટનું વોરંટ

jamnagar court issue warrent against indian cricketer ravindra jadeja's wife rivaba jadeja and his mother gujarati news

વીડિયો – યુક્રેનમાં ફસાયેલા યુવાનની વાત તો સરકારના બણગાંની પોલ ખોલે છે

વધુ વાંચો – પાટીદાર અગ્રણી મહેન્દ્ર ફળદુએ જીવન ટુંકાવ્યું, મોટા માથાઓ સામે છે આક્ષેપ

સમગ્ર ઘટના બાદ મીડિયા પણ આ અહેવાલો ચમક્યા હતા. જે ઘટના સંદર્ભે રવિન્દ્ર જાડેજાના પત્નિ રિવાબા જાડેજાએ પોલીસ ફરિયાદ કરી હતી. આ પોલીસ ફરિયાદમાં તેમના માતા સાક્ષી બન્યા હતા. જેથી જામનગરની કોર્ટમાં આ કેસ શરૂ થતા ફરિયાદી રિવાબા જાડેજા તેમજ તેમના માતાના સમન્સ ઈશ્યુ કરવામાં આવ્યા હતા.

આ સમન્સ કોઈ કારણો સર બજ્યા વિના પરત ફરતા હતા. જેથી કોર્ટે જામીન પાત્ર વોરંટ ઈશ્યું કર્યું હતુ, જેની પણ બજવણી ન થતી હોય હવે કોર્ટે રિવાબા જાડેજાનું વોરંટ બજાવવા જામનગરના એસ.પી. તેમજ તેમના માતાનું વોરંટ બજાવવા રાજકોટના પોલીસ કમિશનરને મોકલી આપ્યું છે. આ કેસ સંદર્ભે આગામી સુનાવણી 25 માર્ચના રોજ કરવામાં આવશે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...