GSEB SSC Result 2022 : રાજ્યમાં ધોરણ 10 [Std 10] અને ધોરણ 12 [Std 12] ના વિદ્યાર્થીઓ પરીક્ષાના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ત્યારે હવે વિદ્યાર્થીની આતુરતાનો અંત આવી ગયો છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા ટ્વીટ કરી માહિતી આપવામાં આવી છે કે, ધોરણ 10 અને ધોરણ 12નું [GSHSEB] પરિણામ ક્યારે જાહેર થશે.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ Tweet કરી માહિતી આપી છે કે, ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું પરિણામ આવતા કાલે જાહેર કરવામાં આવશે. સાથે જ ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આગામી 10 જૂના રોજ જાહેર કરવામાં આવશે. ગુજરાત GSEB ની વેસબાઈટ GSEB.ORG પર પરિણામ ઓનલાઈન જોઈ શકાશે.
GSEB SSC Result 2022 / ધોરણ 10 અને 12ના ઉમેદવારો માટે મોટા સમાચાર – Education News Gujarati
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSHSEB [Gujarat Secondary and Higher Secondary Education Board ] નું ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત માધ્યમનું માર્ચ-એપ્રિલ 2022ની પરીક્ષાનું પરિણામ તારીખ આવતીકાલ 04-06-2022 ના રોજ સવારે 08:00 કલાકે જાહેર થશે.
GSEB SSC Result 2022 / ધોરણ 10 અને 12ના ઉમેદવારો માટે મોટા સમાચાર – How To Chek Online Result
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ- 10 [Std 10] અને સંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ 2022 ની પરીક્ષાનું પરિણામ [Exam Result Date] તારીખ 06-06-2022 ના રોજ સવારે 08:00 કલાકે પ્રસિધ્ધ થશે.