Homeગુજરાતશ્રી ગણેશ મિત્ર મંડળ દ્વારા પુઠ્ઠામાંથી ઈકોફ્રેન્ડલી ગણપતિ બનાવી કરી સ્થાપના: વેરાવળ

શ્રી ગણેશ મિત્ર મંડળ દ્વારા પુઠ્ઠામાંથી ઈકોફ્રેન્ડલી ગણપતિ બનાવી કરી સ્થાપના: વેરાવળ

-

Gir Somnath: Veraval Shri Ganesh mitra mandal Ecofriendly Ganesha statue; Gujarati city news from Satyamanthan.

પરાગ સંગતાણી, વેરાવળ તા. 10: વેરાવળ ખાતે છેલ્લા દસેક વર્ષ થી ગોત્રેજ વાળા શ્રી ગણેશ મિત્ર મંડળ દ્વારા ભોંય સોસાયટી ખાતે ઈકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે.

જેમાં આ વર્ષે મિત્ર મંડળના લોકો દ્વારા પુઠ્ઠામાંથી ગણપતિની મુર્તી બનાવવામાં આવી છે. આ ગણપતિ બનાવવા માટે લગભગ 5 જેટલા લોકોએ 6 થી 7 દિવસની મહેનત કરી હતી. ગત વર્ષે આ ગ્રુપ દ્વારા છાપામાંથી મોદી સ્ટાઈલ ગણપતિ બનાવવામાં આવ્યા હતા. તેની પહેલાના વર્ષે પેપર સ્ટિક ઉપરાંત ત્રીજા વર્ષે વડવાઈ માંથી ગણપતિ બનાવવામાં આવ્યા. આમ ગ્રુપ દ્વારા જણાવાયું હતું કે પ્રદૂષણ વધી રહ્યું છે. જેના લીધે અમોને આ વિચાર આવતા અમે દર વર્ષે ઈકો ફ્રેન્ડલી ગણપતિ બનાવી ને સ્થાપના કરીએ છીએ.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
પુઠ્ઠામાંથી બનેલી ભગવાન ગણપતિની પ્રતિમા

ભક્તોએ આ પુઠ્ઠાના ગણપતિ ના ગણેશ ચતુર્થી ના દિવસે આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...