પરાગ સંગતાણી, વેરાવળ ન્યુઝ : ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના વેરાવળમાં ભોંય સોસાયટીમાં પોલીસે જાહેરમાં જુગાર રમતા 9 આરોપી ઝડપી પાડ્યા છે. વેરાવળ સિટી પોલીસે (Veraval City Police) આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 16,550 કબ્જે કરી ધરપકડ કરી હતી.
ઝડપાયેલા આરોપીઓ
- અરવિંદભાઇ ઉર્ફે દુર્જન ધનજીભાઇ વાજા
- રામજીભાઇ નારણભાઇ વાઘેલા
- અશ્વીનભાઇ જગજીવનભાઇ રોગાઠીયા
- ભરતભાઇ મનસુખભાઇ વાઘેલા
- જીજ્ઞેશભાઇ શશીકાંતભાઇ ડોલરીયા
- મનસુખભાઇ કેશવભાઇ મહેતા
- હિમતભાઇ ડાયાભાઇ મહેતા
- હિમતભાઇ કાનજીભાઇ ડોલરીયા
- સતીષભાઇ અરવિંદભાઇ મહેતા
વધુ વાંચો- રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે યુવાને ટ્રક હેઠળ ઝંપલાવી જીવન ટુંકાવ્યું
વેરાવળ સિટી પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી રૂપિયા 16,550 રૂપિયાની રોકડ રકમ કબ્જે કરી હતી. આરોપીઓ વિરૂધ્ધ પોલીસે જુગારધારાની કલમ 12 મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.