Homeગુજરાતગીર સોમનાથ"આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત EAT RIGHT MELA-21 યોજાયો

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત EAT RIGHT MELA-21 યોજાયો

-

સોમનાથ મંદિરના પ્રાંગણમાં EAT RIGHT MELA-21 યોજાયો જેમાં પોષણક્ષમ અને આરોગ્યવર્ધક ખોરાકની લોકોને અપાઈ જાણકરી

પરાગ સંગતાણી,ગીર-સોમનાથ તા. -૦૭,  આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ગીર સોમનાથ જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સોમનાથ મંદીરના પ્રાંગણમાં આયોજિત EAT RIGHT MELA-2021 ને જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહીલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

Gir Somnath News EAT RIGHT MELA-21
Gir Somnath News EAT RIGHT MELA-21

જેમા આઠ સ્ટોલના માધ્યમથી લોકોને પોષણક્ષમ અને આરોગ્યવર્ધક ખોરાકની જાણકરી આપવાની સાથે તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું.  EAT HEALTHY BE HEALTHY તથા “સહી ભોજન, બહેતર જીવન”ના સુત્રોને ચરિતાર્થ કરતા આ મેળાની મોટી સંખ્યામાં યાત્રાળુ અને નાગરિકોએ મુલાકાત લીધી હતી.

Gir Somnath News EAT RIGHT MELA-21
Gir Somnath News EAT RIGHT MELA-21

આ મેળાનું ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગના ડેઝીગ્નેટેડ ઓફિસર એ.એમ. વાલુના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

કોડિનારમાં શહેરી બાગાયાત વિકાસ યોજના સંદર્ભે એક દિવસીય તાલીમ શિબિર યોજાઈ

Must Read