Homeગુજરાતગીર સોમનાથરાજ્યમંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સોમનાથની મુલાકાતે...

રાજ્યમંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સોમનાથની મુલાકાતે…

-

Gir Somnath ગુજરાત(Gujarat) રાજ્યના રાજ્યમંત્રી Minister of State ગજેન્દ્રસિંહ(Gajendrasinh) પરમારએ(Parmar) સોમનાથ દાદાની પૂજા અર્ચના કરી, તેમજ ટ્રસ્ટી એલ કે અડ્ડવાણીંના 94 માં જન્મદિવસએ આયુષ્ય મંત્ર જાપ કરવામાં આવ્યા…

પરાગ સંગતાણી,ગીર સોમનાથ(Gir Somnath) – સોમનાથ મંદિર ખાતે ટ્રસ્ટના ટ્રસ્ટી લાલકૃષ્ણ અડ્ડવાણી સાહેબના 94‘ માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Gir Somnath – Somnath Mandir Lord Shiva

શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી એલ કે અડ્ડવાણીંના 94‘ માં જન્મદિવસ નિમીત્તે આયુષ્ય મંત્ર જાપ- મહાપૂજા તેમના પ્રતીનીધિ સ્વરૂપે જનરલ મેનેજર દ્વારા કરવામાં આવેલ. તેમજ અડ્ડવાણીના નિરામય દિર્ઘાયુષ્ય માટે આયુષ્ય મંત્ર જાપ સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં કરવામાં આવેલ. આજરોજ સાંજે ભગવાન સોમનાથ ને સાયં વિશેષ શૃંગાર સાથે દિપમાલા કરવામાં આવનાર છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Gir Somnath – Minister of State Gajendrasinh Parmar visiting Somnath

ગુજરાત રાજ્યના રાજ્યમંત્રી ગજેન્દ્રસિંહ પરમાર મંત્રી બન્યા બાદ પ્રથમ વખત સોમનાથ મહાદેવના દર્શન, અભિષેક, તથા પુજા સામગ્રી અર્પણ કરી ધન્ય બન્યા હતા. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્મૃતિભેટ આપી તેઓનુ સ્વાગત સન્માન કરવામાં આવેલ હતું

Must Read

women caught with drug mumbai airport

આ રીતે છુપાવ્યું હતું મહિલાએ 5 કરોડનું ડ્રગ મુંબઈ એરપોર્ટ પર...

Gujarati news : ડ્રગ્સ માફીયા ભારતમાં નશાનો કારોબાર કરવા માટે વિવિધ રસ્તા શોધી ડ્ર્ગ ઘુસાડી રહ્યાં છે. ત્યારે દેશભરમાં ડ્ર્ગ માફીયા અને પેડલર્સને પકડી...