Homeવાયરલ ખબરગજબનો વીડિયો વર-કન્યાને ધુળની ડમરી વચ્ચે દોડવું પડે છે, આ કોઈ પ્રથા...

ગજબનો વીડિયો વર-કન્યાને ધુળની ડમરી વચ્ચે દોડવું પડે છે, આ કોઈ પ્રથા છે કે બીજૂ કંઈ

-

Trending Funny Video on Social media: ડિજિટલ દુનિયામાં અજબગજબન વિડીયો વાયરલ Viral Video થતા રહે છે. જેમાં લગ્નના વિડીયો, કોમેડી વિડીયો Funny Video કે ઈન્ફોર્મેટીવ વિડીયો પણ સામેલ હોય છે. પરંતુ છતાં કહી ન શકાય કે ક્યારે કયો વિડીયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ થવા લાગે. છેલ્લા કેટલાક દિવસથી લગ્નની સીઝન હોય વેડિંગ સમયે થતા ઝઘડા કે કોમેડીના વીડિયો વધારે વાયરલ થવા લાગ્યા છે. ત્યારે આ વિડીયો Video જોઈને તમે વારંવાર જોવા મજબૂર બની જશો તેવો છે. જેમાં એક નવોઢા વરવધુ વેડિંગ ડ્રેસમાં જ ધુળની ડમરીઓ વચ્ચે ભર તડકે દોડતા જોવા મળે છે. જોતા લાગે છે કે આ કપલ વાહન પકડવા માટે દોડી રહ્યાં છે.

હાલ સોશિયલ મીડિયા Socail Media પર ટ્રેન્ડિંગ થઈ રહેલા આ વીડિયો Funny Video માં જે રીતે એક કપલ લગ્ન બાદ ધૂળિયા માર્ગે દોડતા જણાય છે. આ વીડિયોને જોઈ સૌ પ્રથમ તો લોકો મુંઝવણમાં પડી જાય છે કે આખરે આ શું કરે છે ? સામાન્ય રીતે લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે કંઈકને કંઈક કરતા હોય છે પણ આ પ્રકારને ધુળીયા માર્ગે દોડવાનું તો કોઈ ન જ વિચારે. પણ તો આ ચોંકી જવાય તેવા વીડિયોમાં કપલ શા માટે દોડે છે તે સવાલ થાય તે વાજબી છે.

આ વીડિયોમાં વહુ અને વરરાજા દોડતા દેખાય છે. પાછળ કન્યા અને આગળ વરરાજા દોડે છે. તે બંનેની આગળ એક વાહન જાય છે તને જોતા લાગે છે કે વહુ વરરાજા આ વાહન પકડવા દોડે છે. હવે આ ધાર્મિક વિધી છે કે ખરેખર વર કન્યા વાહન પકડવા માટેનો પ્રયાસ કરે છે તે સમજવું ખુબ મુશ્કેલ છે.

Funny Video Viral ગજબનો વીડિયો વર-કન્યાને ધુળની ડમરી વચ્ચે દોડવું પડે છે

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને લોકો હાસ્ય કરીને લોટપોટ થઈ જાય છે. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ પણ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ‘rkkhan6549’ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે.

Must Read