Homeજાણવા જેવુંઆ વ્યક્તિએ જાણી જોઈને ટ્રેનની સામે સૂઇ બંને પગ કાપી નાખ્યા, કારણ...

આ વ્યક્તિએ જાણી જોઈને ટ્રેનની સામે સૂઇ બંને પગ કાપી નાખ્યા, કારણ જાણીને રહી જસો દંગ

-

આ વ્યક્તિએ જાણી જોઈને ટ્રેનની સામે સૂઇ બંને પગ કાપી નાખ્યા, કારણ જાણીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા

દરેક વ્યક્તિ પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે વીમો લે છે, જેથી જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય. કેટલીકવાર લોકો જ્યારે જરૂર પડે ત્યારે વીમાના નાણાં ઉપાડવા માટે વિવિધ યુક્તિઓનો ઉપયોગ કરે છે. તેમજ કેટલાક લોકો એવા પણ હોય છે જે વીમાનો લાભ લેવા માટે ખોટી પદ્ધતિઓ અપનાવે(For 2 4mn euro insurance man gets legs cut off under train) છે. આવો જ એક છેતરપિંડીનો કિસ્સો હંગેરીમાં બન્યો છે. આ છેતરપિંડી વર્ષ 2014માં થઈ હતી, જે હવે બહાર આવી છે.

જાણો કારણ

વીમાના પૈસા મેળવવા માટે હંગેરીમાં એક વ્યક્તિએ એવું ભયાનક પગલું ભર્યું કે તેણે જીવનભર માટે વિકલાંગ થવું પડ્યું. સેન્ડર નામનો આ વ્યક્તિ હંગેરીના નિરકાઝારી ગામનો રહેવાસી છે. આ વ્યક્તિએ 24 કરોડનો વીમો મેળવવાની લાલચમાં ટ્રેન વડે હાથ-પગ જ કાપી (For 2 4mn euro insurance man gets legs cut off under train)નાખ્યા.  તે વ્યક્તિએ પોતે ટ્રેનના પાટા પર સૂઈને તેના બંને પગ ગુમાવી દીધા જેથી ઈન્સ્યોરન્સની રકમ મેળવી શકે.

For 2 4mn euro insurance man gets legs cut off under train
For 2 4mn euro insurance man gets legs cut off under train | image credit : wionews.com

ટ્રેન દુર્ઘટના પછી વ્યક્તિએ ઘૂંટણની નીચેથી તેનો આખો પગ અને હાથ ગુમાવ્યો

આ પછી તેને નકલી હાથ અને પગ લગાવવામાં આવ્યા હતા. આ વ્યક્તિએ આ અકસ્માત પછી તેની વીમા કંપની પાસેથી તેના પૈસા મેળવવાનો દાવો કર્યો હતો. દાવા પછી વીમા કંપની તેના તરફથી ફીલ્ડ ચેક કરાવે છે. સંતુષ્ટ થયા પછી જ તે ધારકને વીમાના પૈસા આપે છે. આ કેસમાં પણ એવું જ થયું, જ્યારે વીમા કંપનીએ પૈસા ચૂકવતા પહેલા તપાસ કરી તો એક એવી વાત સામે આવી, જેણે બધાના હોશ ઉડાવી દીધા.

For 2 4mn euro insurance man gets legs cut off under train
For 2 4mn euro insurance man gets legs cut off under train | image credit : lindaikejisblog.com

ઈન્સ્યોરન્સના પૈસા મેળવવા માટે – For 2 4mn euro insurance man gets legs cut off under train

સેન્ડરે ઈરાદાપૂર્વક પોતાનો અકસ્માત કરાવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. વીમા કંપનીને જાણવા મળ્યું કે તેણે પોતે જ ચાલતી ટ્રેનની સામે કૂદી પડ્યો હતો. આટલું જ નહીં, આ તમામ ઈન્સ્યોરન્સ સેન્ડરે એક વર્ષની અંદર કરાવ્યા હતા. આ કેસમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટે 9 નવેમ્બરના રોજ પોતાનો ચુકાદો પણ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે સેન્ડરે ઈન્સ્યોરન્સના પૈસા ઉપાડવા માટે જાણી જોઈને અકસ્માત કર્યો હતો.For 2 4mn euro insurance man gets legs cut off under train

સેન્ડરે દાવો કર્યો હતો કે કાચના ટુકડા પર લપસીને તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને તે ટ્રેનના પાટા પર પડી ગયો હતો. અકસ્માતમાં તેના બંને પગ ગુમાવ્યા બાદ, સાત વર્ષ સુધી ચાલેલી તપાસમાં તારણ આવ્યું છે કે તે જાણી જોઈને ટ્રેનની સામે સૂઈ ગયો(For 2 4mn euro insurance man gets legs cut off under train) હતો, જેના કારણે તેનો પગ કપાઈ ગયો હતો. તો સેન્ડરને આ છેતરપિંડી માટે બે વર્ષની જેલની સાથે 4 લાખ 71 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

વધારે વાંચો – આદિવાસીઓને લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવતા 10 લોકો ધરપકડ

Must Read