Homeજાણવા જેવુંઆ શિક્ષિકા એ 70 વર્ષથી જર્જરિત શાળા ફક્ત 3 વર્ષમાં બદલી નાંખી...

આ શિક્ષિકા એ 70 વર્ષથી જર્જરિત શાળા ફક્ત 3 વર્ષમાં બદલી નાંખી – જાણો

-

માઁ વિના માન નહી અને ગુરૂ વિના જ્ઞાન નહીં આ કહેવત સૌ કોઈએ સાંભળી જ હશે. ત્યારે આ ગુરૂ સમાન શિક્ષકની કહેવતને સાર્થક કરી બતાવી છે

એક સમયે તે અસામાજિક તત્વોનો વિસ્તાર હતો અને રસ્તામાં લોકો માટે કથિત રીતે શૌચાલય બનાવવામાં આવ્યા હતા, હવે ત્યાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આનો શ્રેય મનીષા સિંહને જાય છે. જેમણે ત્રણ વર્ષમાં આખી શાળા જ બદલી નાખી.

એક શિક્ષિકાએ. જયપુરની મનોહરપુર કાચી બસ્તીમાં બનેલી સરકારી પ્રાથમિક શાળાનો દેખાવ જ બદલી નાંખ્યો છે – female teacher who changed a school |

female teacher who changed a school |
female teacher who changed a school |

મનીષાએ શાળાના શિક્ષકો સાથે વાત કરી અને તેમની સાથે મળીને બાળકોનું શિક્ષણ સ્તર સુધાર્યું છે. આ પછી લોકોની મદદથી શાળામાં સુવિધાઓ શરૂ કરવામાં આવી. આનાથી ભણતરનો માહોલ બનવા લાગ્યો. માત્ર ત્રણ વર્ષમાં જ શાળાએ નવું રૂપ ધારણ કર્યું છે. મનીષા પોતે પણ શાળામાં ભણાવે છે.

female teacher who changed a school |
female teacher who changed a school |

મનીષાને શાળાની બાઉન્ડ્રી વોલ બનાવવા માટે સરકારની મદદ પણ મળી. આ સાથે બિલ્ડીંગના નિર્માણ કાર્યમાં સ્થાનિક લોકોએ સહકાર આપ્યો હતો. લાયન્સ ક્લબની મદદથી બે ઈમારતો અને વિદ્યાર્થીઓ માટે અલગ શૌચાલય બનાવવામાં આવ્યા હતાં. સાથે જ શાળાની દિવાલો પર ચિત્રો પણ બનાવાયા હતા.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
female teacher who changed a school |

મનીષાએ છોકરીઓને સ્વરક્ષણની તાલીમ આપવાની પણ વ્યવસ્થા કરી છે. તેમણે સારા ગુણ મેળવનારા બાળકોને ઇનામ આપવાનું પણ શરૂ કર્યું. આરોગ્ય કેમ્પનું આયોજન શરૂ કર્યું. સાથે સાથે બાળકોને સ્ટેશનરી, ડ્રેસ, સ્કૂલ બેગની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
female teacher who changed a school |

વધારે વાંચો – જાણો – દુનિયાના આ દેશઓની નાગરિકતા મેળવવી છે સૌથી મુશ્કેલ

Must Read