Homeગુજરાતઉનાળુ પાક માટે ખેડૂતોની ચિંતા શરૂ, સરદાર સરોવરમાં પાણીની અછતને પગલે પાક...

ઉનાળુ પાક માટે ખેડૂતોની ચિંતા શરૂ, સરદાર સરોવરમાં પાણીની અછતને પગલે પાક માટે પાણી નહીં મળે

-

Farmers news Gujarat ગાંધીનગર Gandhinagar  : રાજ્યમાં ખેડૂતો ઉનાળુ Summer Crop પાકની ખેતી પણ કરતા હોય છે. ત્યારે મહત્વની વાત આવે છે પીયતની પણ સરકાર દ્વારા સરદાર સરોવર ડેમના નીર પહોંચાડવાની વિવિધ યોજનાઓને કારણે પીયતના પાણી ઉપલબ્ધ કરાવાય છે. ત્યારે હવે આ વર્ષે સરકાર દ્વારા ઉનાળુ પાક માટે સીંચાઈનું Irrigation Water પાણી ન આપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે રાજ્યના મોટા ભાગના ખેડૂતોને સીધી અસર પહોંચશે તે સ્વાભાવિક છે. આ નિર્ણય પાછળ ડેમમાં પાણીની ઓછી આવકને જવાબદાર ઠેરવવામાં આવ છે.

સરકાર દ્વારા એક પ્રેસ નોટ મારફતે માહિતી આપવામાં આવી છે કે, આ વર્ષે ડેમમાં પાણીની આવક ઓછી હોવાને કારણે ખેડૂતોને ઉનાળુ સિંચાઇ માટે પાણી આપી શકાય તેમ નથી. સાથે જ સરકારે ખેડૂતોને નર્મદા Narmada આધારીત કોઈ પણ પાકની વાવણી નહીં કરવા પણ અપીલ કરી છે.

ખેડૂત સમાચાર/ સરદાર સરોવરમાં પાણીની અછતને પગલે પાક માટે પાણી નહીં મળે

gujarat sardar sarovar summer crop irrigation stop farmers news today

રાજ્યમાં ખેડૂતો માટે સરદાર સરોવર ડેમ જીવાદોરી સમાન છે. કારણ કે મોટાભાગે ખેડૂતોને નર્મદાના પાણીના કારણે ઉનાળાની પીયત માટે પાણી ઉપલબ્ધ હોય રાહત મળતી હોય છે. ઉપરાંત પશુપાલન કરતા ખેડૂતો માટે પણ પાણીની બારેમાસ જરૂરીયાત રહેતી હોય છે. ઉનાળામાં આ તમામ પ્રકારની કૃષી માટે પાણીની જરૂરીયાત માટે કેનાલ પર ખેડૂતો નિર્ભર હોય છે.  પણ હવે આ પાણી નહીં મળે તેવી સ્થિતી સર્જાતા ખેડૂતોની માથે આભ ફાટ્યા જેવી હાલત છે.

પ્રાપ્ત વિગતો મુજબ આ મામલે ઉત્તર ગુજરાતના ખેડૂતોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી. ખેડૂતોની રજૂઆત અંગે મુખ્યમંત્રીએ હકારાત્મક વલણ અપનાવ્યું હતું. અને ઘાસચારાને ધ્યાને રાખી 15 એપ્રિલથી 10 દિવસ સુધી 1500 ક્યુસેક પાણી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Latest Viral Video on Social Media:

જૂઓ વિડીયો- રહસ્યમયી ઘાસ જેવો દેખાતો સાપ, માનવામાં ન આવે તેવો વીડિયો

જૂઓ વીડિયો- ત્રણ-ત્રણ કોબ્રા સાપને રમાડતો હતો અને થયું આવું

ભોજપુરી એક્ટ્રેસ અક્ષરાસિંહનો આ ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....