Homeમનોરંજનસિમ કાર્ડ પર સોનું સુદની તસવીર - વાંચો અહેવાલ.... | Sonu Sood...

સિમ કાર્ડ પર સોનું સુદની તસવીર – વાંચો અહેવાલ…. | Sonu Sood Painting SimCard

-

કોરોકાળના સમયગાળા દરમિયાન, સાચા અર્થમાં દેશના લોકોની સેવા કરી સમગ્ર દેશનું દિલજીતી લીધું હતું.

પ્રખ્યાત બોલીવુડ અભિનેતા સોનુ સૂદ ભારતનો સાચો સુપરસ્ટાર છે. કોરોના કાળના કપરા સમયગાળા દરમિયાન સમગ્ર દેશે જોયું કે સોનું સુદ કેવી રીતે દેશના લોકોની સેવા કરી રહ્યો છે. તેમના જીવનની જરાપણ પરવા કર્યા વિના, સ્થળાંતર કરનારાઓને તેમના ગામોમાં પહોચી જાઈ તેમાટે ની વ્યવસ્થા નિસ્વાર્થપણે પોતે કરી રહ્યો હતો. સોનુંને ખુદને ખબર નથી કે તેણે સોશિયલ મીડિયા દ્વારા કેટલા લોકોને મદદ કરી છે.

આ કારણે તે ભારતીયોના દિલમાં વસવા લાગ્યો. અને સાથેજ દેશની જનતાએ પણ સોનુ સૂદને ઘણો બધો પ્રેમ આપ્યો છે. તે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક પેન્ટિંગથી લગાવી શકો છો, હાલમાં સોનુ સૂદનું વધુ એક પેઇન્ટિંગ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. વાયરલ પોસ્ટમાં જોઈ શકાય છે કે સોનુ સૂદની એક સુંદર પેઇન્ટિંગ છે, જે એક ચાહકે પોતાના સિમ કાર્ડ પર બનાવ્યું છે. હાલમાં સોનુ સૂદે પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ પોસ્ટ શેર કરી છે.

સોનું સુદના ફેન દ્વારા સીમકાર્ડ પર બનાવામાં આવી તસવીર – Fan made Painting of Sonu sood on sim card

આ વાયરલ પોસ્ટમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિએ સિમ કાર્ડ પર સોનુ સૂદનું પેઇન્ટિંગ બનાવ્યું છે. પેઇન્ટિંગ ખૂબજ સુંદર લાગે છે. આ પેઇન્ટિંગને પોતાના ટ્વિટર પર શેર કરનાર વ્યક્તિએ કેપ્શન લખ્યું છે – સિમ પર સોનુ સૂદની પેઇન્ટિંગ. વ્યક્તિએ આ પોસ્ટ સાથે સોનુ સૂદને પણ ટેગ કર્યા છે. આ પોસ્ટને રીટ્વીટ કરતી વખતે સોનુ સૂદે પણ, એક સરસ મજાનું કેપ્શન પણ આપ્યું. કેપ્શનમાં સોનુ સૂદે લખ્યું છે – 10 નેટવર્ક ફ્રી છે

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...