Homeગુજરાતપ્રધાનમંત્રી મોદીને કિસાન કોંગ્રેસે દેવભૂમી દ્વારકામાં લોકાર્પણ માટે કેમ આપ્યું નિમંત્રણ ?

પ્રધાનમંત્રી મોદીને કિસાન કોંગ્રેસે દેવભૂમી દ્વારકામાં લોકાર્પણ માટે કેમ આપ્યું નિમંત્રણ ?

-

Devbhumi Dwarka News :ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા (Palbhai Ambaliya) એ મુખ્યમંત્રી, કૃષિમંત્રી, ઉર્જા મંત્રી મુખ્યમંત્રીને પત્ર લખ્યો.

પત્રમાં અધિકારીઓએ વડાપ્રધાન (PM Modi)ની કિરકિરી કરાવી હોવાનો આક્ષેપ કરાયો

વડાપ્રધાન પાસે તૂટેલા સાની ડેમમાં પાણી છોડવાના લોકાર્પણ કાર્યક્રમ કરાવ્યાનો આક્ષેપ

સાની ડેમમાં છોડલા પાણી છેલ્લા 7 દીવસથી દરિયામાં વહી જાય છે

વિડીયો: ખેડૂતનો શેરડીનો રસ કાઢવાનો દેશી જૂગાડ જોઈ કહેવું પડશે…

અધિકારીઓ અને ભાજપના પદાધિકારીઓ લોકાર્પણ કરવાની લ્હાયમાં તૂટેલા ડેમમાં પાણી છોડાવડાવે છે

જ્યારે અધિકારી – પદાધિકારીઓ 7 વરસથી લોકાર્પણની રાહ જોતા કામોને નજર અંદાજ કરે છે

19 તારીખે PM ના હાથે 66kv ચાંચલાના અને બેરાજાનું લોકાર્પણ કરવા આમંત્રણ કિસાન કોંગ્રેસે આપ્યું

કિંગ કોબ્રાને પાણી પીવડાવ્યાનો વિડીયો, ફોરેસ્ટ અધિકારીએ શું કહ્યું જૂઓ

ચાંચલાણાં 66kv સબ સ્ટેશનનું લોકાર્પણ કરવા પત્ર લખી માંગ કરી

2015 થી ચાંચલાણાં 66kv સબ સ્ટેશન તૈયાર છે લોકાર્પણના કારણે બંધ પડ્યું છે

7 વર્ષથી બંધ રહેવાના કારણે 5.50 કરોડની મશીનરી ધૂળ થઈ ગઈ છે

66kv બેરાજાનું પણ લોકાર્પણ કરવા માંગ કરી

66kv બેરાજા પણ 5 વર્ષથી લોકાર્પણ કરવાની રાહ જોઈ રહ્યું છે

આટલા રૂપિયા ખેડૂતોને આપ્યા હોત તો ખેડૂતો હસતા હસતા વીજ લાઈન નાખવા દેતા હોત

66kv બંધ રહેવાના કારણે લાંબા, દેવરિયા, ચાંચલાના, ગાંગડી સતાપર વગેરે ગામોના ખેડૂતોને મોટું નુકસાન

66kv બેરાજા બંધ રહેવાના કારણે નાના – મોટા આસોટા, બેરાજા, ઝાકસિયા, દાંતરાના ગામોના ખેડૂતોને મોટું નુકસાન

Must Read