Homeમનોરંજનજુઓ viral video - ડીજે માટે પોલીસવાળા સામે દલીલ કરવા લાગ્યો માત્ર...

જુઓ viral video – ડીજે માટે પોલીસવાળા સામે દલીલ કરવા લાગ્યો માત્ર 6 વર્ષનો ટેણીયો

-

વાયરલ વીડિયો Viral Video, કોમેડી ગુજરાતી Funny Video : ડીજે માટે પોલીસવાળા સામે દલીલ કરવા લાગ્યો માત્ર 6 વર્ષનો ટેણીયો, (Cop stops DJ in Telangana 6 year old argues viral video) લોકો બોલ્યા જુઓ તો ખરા બાળકમાં કેટલી હિંમત છે !

ડીજે પર જોરશોરથી ડાન્સ કરવો આપણને બધાને ગમે છે. ખાસ કરીને યુવાનોને વિડીયો video વધારે પસંદ હોય છે, પરંતુ ડીજે વગાડવાના પણ પોતાના નિયમો હોય છે. ચોક્કસ સમય પછી ડીજે બંધ કરવાના હોય છે પરંતુ ક્યારેક લોકો જ પોલીસ સાથે ઘર્ષણ કરે છે. આવો જ એક કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં, તેલંગાણામાં ડીજે વગાડવા માટે 6 વર્ષના છોકરાએ પોલીસ સાથે ઝઘડો કર્યો હતો. (Cop stops DJ in Telangana 6 year old argues viral video)

Viral Video જુઓ.લગ્નમાં ક્લિક,ક્લિકથી થાકી વરરાજાએ ધાડ કરતો ફડાકો જીકી દીધો

Viral Funny Video વીડિયો – ડીજે માટે પોલીસવાળા સામે દલીલ કરવા લાગ્યો માત્ર 6 વર્ષનો ટેણીયો

cop-stops-dj-in-telangana-6-year-old-argues

જુઓ – 6 વર્ષનો છોકરાનો Viral video ડીજે માટે કરે છે પોલીસકર્મી સામેં દલીલ – Cop stops DJ in Telangana 6 year old argues viral video

આ મામલો તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લાનો છે, જ્યાં એક 6 વર્ષનો છોકરો ડીજેને લઈને પોલીસકર્મીઓ સાથે દલીલ કરવા લાગે છે. વાસ્તવમાં સદાશિવપેટ શહેરમાં દુર્ગા માતાજીની મૂર્તિનું વિસર્જન ચાલી રહ્યું હતું. આ દરમિયાન માતાજીની ઝાંખી કાઢવામાં આવી રહી હતી પરંતુ સ્થાનિક પોલીસે ડીજેને મંજૂરી આપી ન હતી. આ દરમિયાન એક 6 વર્ષનો છોકરો ડીજેની પરવાનગીને લઈને પોલીસ સબ ઈન્સ્પેક્ટર સાથે દલીલ કરી રહ્યો હતો. તે પરવાનગી ન આપવાનું કારણ પૂછતો હતો. બાળકની દલીલ સાંભળીને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. લોકો પણ બાળકને સાંભળવાની મજા માણી રહ્યા છે.

આ વિડિયો જોયા પછી તમે ચોક્કસ કહેશો કે આ બાળક ભલે છ વર્ષનો છે, પરંતુ તેનામાં ઘણી હિંમત છે. એક બાળકે એવું કામ કર્યું જે પુખ્ત વયના લોકો કરી શકતા નથી. જે હિંમતમાં બાળક પોલીસકર્મી સાથે ડીજેની પરવાનગીની વાત કરી રહ્યો છે તે જોઈને પોલીસકર્મીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. બાળકો અને પોલીસકર્મીઓ વચ્ચેની આ ચર્ચા જોઈને ત્યાં હાજર લોકો આનંદ માણી રહ્યા છે.

વધુ વાંચો – રહસ્યમયી છે આ મંદિર, દરેક ઓરડામાં છે એક શિવલિંગ, વિદેશી પણ આવે છે તંત્ર-મંત્ર શીખવા

Must Read