Homeજાણવા જેવુંચેતજો !!! પાનના ગલ્લે મળતી આ ચીજ યુવાધન માટે ખતરનાક

ચેતજો !!! પાનના ગલ્લે મળતી આ ચીજ યુવાધન માટે ખતરનાક

-

પાનના ગલ્લે મળતી આ ચીજ યુવાધન માટે ખતરનાક – cannabis is really that dangerous for young adults

ખુલ્લે આમ માત્ર રૂપિયા 15માં ગાંજો પીવા માટે ગોગો નામની કાગળની સ્ટીક મળી રહી છે પાનના ગલ્લાઓ પર.

cannabis is really that dangerous for young adults
cannabis is really that dangerous for young adults | image credit : indiamart.com

શું આ બાબત સરકારને ધ્યાને નહીં આવતી હોય ?

cannabis is really that dangerous for young adults
cannabis is really that dangerous for young adults | image credit : amazon.in

આ સ્ટિકમાં ગાંજો ભરી યુવાધન બરબાદીના દ્વાર તરફ ધકેલાઈ રહ્યું છે.

cannabis is really that dangerous for young adults
cannabis is really that dangerous for young adults | image credit : verywellmind.com

રાજ્યમાં ગાંજો, ચરસ અને ડ્રગ્સ જેવા માદક પદાર્થો પર સરકાર અને પોલીસ ઘોંસ બોલાવી રહી છે. આ બાબત સારી છે અને સરાહનિય પણ છે. પરંતુ સરકારે એવી પણ વ્યવસ્થા કરવી જોઈએ કે નશા સાથે સંકળાયેલા અન્ય પદાર્થો પર પણ પ્રતિબંધ કરવો જોઈએ. એવી જ એક વસ્તુ છે ગોગો… ગોગો જેવી અન્ય કંપનીઓ પણ છે જે પેપર સ્ટિક બનાવી વેપાર કરે છે.

વધુ વાંચો – બટુક મોરારીની મુખ્યમંત્રીને ધમકી ! ગાદી પર બેસવું હોય તો 1 કરોડ આપવા પડશે

આ ગોગો પેપર ખતરનાક છે કાર્યવાહી જરૂરી

રાજધાની સહિતના સ્થળો પર આ ગોગો સ્ટિક જેવી પેપર સ્ટિક મળી રહે છે. જેમાં ગાંજો ભરી તેની સીગારેટ બનાવી ગાંજો ફુંકવામાં આવે છે. પરંતુ આ મામલે તંત્ર હજૂ સજાગ નથી થયુ જણાતું. વાત સમજી શકાય તેમ છે કે કાગળની સ્ટિકમાં કોઈ ગાંજો કે ચરસ નથી માટે તેના પર કાર્યવાહી કરવી પણ શું એ સવાલ નડતો હશે. પરંતુ કાર્યવાહી કરવી જ હોય તો તંત્ર ઈંડા નોનવેજની લારીની જેમ આ ગોગો  પર પણ કરી જ શકે.

cannabis is really that dangerous for young adults
cannabis is really that dangerous for young adults | image credit : timesofindia.indiatimes.com

માર્ગ ચુકેલા યુવાધનને બચાવવા કાર્યવાહી જરૂરી.

આ સ્ટિકમાં ગુજરાત સહિત દેશનું યુવાધન ગાંજો, ચરસ ફૂંકે છે તે વાત જગજાહેર છે. આપણે દેશના યુવાધનને આ રવાડે ચડતા અટકાવવું હોય તો કોઈ નક્કર કાર્યવાહી તો કરવી જ પડશે.

ગુજરાતીમાં જાણવા જેવું – જાનમાં ઉંચા અવાજે ડી.જે. વગાડતા મુર્ગીઓ મરી ગઈ, નોંધાઈ ફરિયાદ

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....