Homeઆંતરરાષ્ટ્રીયમોટા સમાચાર: વીડિયો- અમેરિકાના બ્રુકલિનમાં સબવે સ્ટેશન પર ગોળીબાર, આતંકી હુમલાની શક્યતા

મોટા સમાચાર: વીડિયો- અમેરિકાના બ્રુકલિનમાં સબવે સ્ટેશન પર ગોળીબાર, આતંકી હુમલાની શક્યતા

-

Breaking News Gujarati Video : અમેરિકાના USA શહેર બ્રુકલિન Brooklyn માં સબવે સ્ટેશન Subway Station પર અનેક લોકોને ગોળી મારી Open Fire દેવાની દેવાની ઘટના થતા ચકચાર મચી ગઈ છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ ઘટનાથી સ્ટેશન પર સનસનાટી મચી ગઈ હતી. લોકો દ્વારા ટ્વીટ Tweet કરવામાં આવેલી તસવીરોમાં યાત્રીઓના લોહીથી લથપથ કપડાં સાથે તેમના શરીર જોવા મળે છે.  કેટલાક અન્ય અહેવાલો અનુસાર હુમલા Attack ના સ્થળે વિસ્ફોટકો પણ મળી આવ્યા છે. આ ઘટના સવારના સૌથી વ્યસ્ત માનવામાં આવતા સમયે બની હતી.

ન્યૂયોર્ક પોલીસ ડેપ્યુટેશને ટ્વિટ કરીને લોકોને કહ્યું, “તપાસને કારણે બ્રુકલિનમાં 36મી સ્ટ્રીટ અને 4 એવન્યુ વિસ્તારોમાં જવાનું ટાળો.” એક ટ્વિટર યુઝરે સબવેનો એક વીડિયો ટ્વિટ કર્યો જ્યાં શૂટિંગ થયું હતું. ત્યાં વીડિયોમાં ધુમાડો નીકળતો જોઈ શકાય છે, ત્યાં કંઈક સળગતું જોવા મળે છે. ઓફિશીયલી તંત્ર એ હજુ સુધી પુષ્ટિ કરી નથી કે તે આતંકવાદી હુમલો હતો કે નહીં.

Breaking News Gujarati: અમેરિકાના બ્રુકલિનમાં સબવે સ્ટેશન પર ગોળીબાર

સોશિયલ મીડિયા પરના કેટલાક ફોટામાં બ્રુકલિન સબવેમાં સબવે કોચના ફ્લોર પર લોહી જોઈ શકાય છે.  ઘણા ટ્વિટર યુઝર્સે આશંકા વ્યક્ત કરી છે કે તે આતંકવાદી હુમલો હોઈ શકે છે.  NY1 અનુસાર, શંકાસ્પદ વ્યક્તિએ બાંધકામ કામદારનો યુનિફોર્મ પહેર્યો હતો અને ગેસ માસ્ક પહેર્યો હતો.

આજના સમાચાર ગુજરાતીમાં વાંચો:

ગુજરાતના આ શહેરમાં શરૂ થઈ ટોય ટ્રેન હોટલ, જ્યાં ભોજન ટ્રેનથી પિરસાય અને શહેરના વિસ્તાર પરથી ટેબલના નામ

કંપારી ચડાવે તેવો વીડિયો- બચાવ કામગીરી દરમિયાન હેલિકોપ્ટરમાંથી નીચે પટકાયો શખ્સ

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....