37 C
Ahmedabad

ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેવએ આપ્યું રાજીનામું : PIT

Published:

Breaking Neww Gujarati : ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેવએ આપ્યું રાજીનામું : PIT ગવર્નરને સોપ્યો ત્યાગ પત્ર: PTI

ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેવે રાજીનામું આપી દીધું છે. તેમણે રાજ્યના રાજ્યપાલ એસએન આર્યને પોતાનું રાજીનામું સોંપ્યું છે. સમાચાર એજન્સી પી.ટી.આઈ.એ આ માહિતી આપી છે. જો કે Biplab Kumar Deb એ કયા કારણોસર રાજીનામું આપ્યું છે તે હજુ જાણવા મળ્યું નથી. ત્રિપુરામાં આવતા વર્ષે એટલે કે માર્ચ 2023માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જ્યારે છેલ્લી વિધાનસભા ચૂંટણી ફેબ્રુઆરી 2018માં યોજાઈ હતી.

Breaking News Gujarati ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેવએ આપ્યું રાજીનામું : PIT

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર


ત્રિપુરામાં 60 ધારાસભ્યોની વિધાનસભા છે. 43 ટકા મતો સાથે, ભાજપે રાજ્યમાં પ્રથમ વખત 36 બેઠકો જીતીને સરકાર બનાવી અને ત્યાં લાંબા સમયથી ચાલતા ડાબેરી શાસનનો અંત લાવ્યો. તે ચૂંટણીમાં ડાબેરી પક્ષોને માત્ર 16 બેઠકો મળી હતી.

Related articles

Recent articles