આજના તાજા સમાચાર Breaking News Gujarati Viral Video વાયરલ વીડિયો : રાજસ્થાનના પ્રખ્યાત સરિસકા ટાઈગર રિઝર્વના જંગલોમાં ભીષણ આગ Massive Fire ફાટી નીકળી છે. આગ ઓલવવા માટે હવાઈ મદદ માંગત એરફોર્સ હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહી છે.
Breaking News Gujarati/ટાઇગર રિઝર્વમાં ભીષણ આગ ઓલવવા હેલિકોપ્ટરનો ઉપયોગ
રાજસ્થાન Rajsthan ના પ્રખ્યાત સરિસકા ટાઈગર રિઝર્વ Sariska Tiger Reserve ના જંગલોમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગ ઓલવવા માટે એરફોર્સ હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ 10 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાઈ ગઈ છે, જેનું કદ 1800 ફૂટબોલ મેદાન જેટલું છે. વાયુસેનાના બે હેલિકોપ્ટર Helicopter અસરગ્રસ્ત વિસ્તારમાં પાણીનો છંટકાવ કરીને આગ ઓલવવામાં લાગેલા છે.