Homeરાષ્ટ્રીયLICની કચેરીમાં આગ, 8 ફાયર ટેન્કર ઘટના સ્થળે: મુંબઈ

LICની કચેરીમાં આગ, 8 ફાયર ટેન્કર ઘટના સ્થળે: મુંબઈ

-

Breaking News Gujarati : મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં આગની ઘટના નોંધાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર આગની ઘટના LIC લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનની કચેરીમાં લાગી હતી.

લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશની મુંબઈના Mumbai સાંતાક્રુઝ સ્થિત કચેરીમાં ભીષણ આગની ઘટના નોંધાઈ છે. કોમ્પ્યુટર સેન્ટરમાં આ આગ લાગી હોવાનો પ્રાથમિક અહેવાલ છે. હાલ ફાયર ફાયટર Fire Fighter ઘટના સ્થળે આગ બુઝાવવા કાર્યરત છે.

LICની કચેરીમાં આગ 8 ફાયર ટેન્કર ઘટના સ્થળે: મુંબઈ Breaking News Gujarati

આજરોજ શનિવારે સવારે આ ભીષણ આગ લાગી હતી. આગ પર કાબુ મેળવવા માટે 8 ફાયર ટેન્કર ઘટનાસ્થળે હાજર છે. વહેલી સવાર હોવાથી ઓફિસમાં સિક્યુરિટી સ્ટાફ સિવાય કોઈ ન હતું. તમામને સમયસર LIC ઓફિસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

Must Read