Homeરાષ્ટ્રીયદેશના નવા સેના અધ્યક્ષના નામ પર કેન્દ્રની મહોર, લેફ્ટિનેન્ટ જનરલ મનોજ...

દેશના નવા સેના અધ્યક્ષના નામ પર કેન્દ્રની મહોર, લેફ્ટિનેન્ટ જનરલ મનોજ પાંડે બનશે નવા આર્મી ચીફ

-

Breaking News Gujarati– લેફ્ટિનેન્ટ જનરલ મનોજ પાંડે બનશે નવા આર્મી ચીફ. દેશના નવા સેના અધ્યક્ષના નામ પર મહોર લાગી ચૂકી છે. લેફ્ટિનેન્ટ જનરલ મનોજ પાંડે દેશના નવા સેના અધ્યક્ષ બનશે.

દેશના પહેલા એવા એન્જિનિયર હશે જેમને આર્મીના વડા તરીકે કમાન સોંપવામાં આવશે. આગામી 30 એપ્રિલના રોજ લેફ્ટિનેન્ટ જનરલ મનોજ પાંડે ભારતીય સેનાની કમાન સોંપવામાં આવશે તેવા અહેવાલો મળી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલ દેશના સેના અધ્યક્ષના પદ પર જનરલ મનોજ મુકુંદ નરવણે છે, જેઓ આ મહિનાના અંતમાં નિવૃત થવા જઈ રહ્યા છે. ત્યારે તેમના સ્થાન પર તેમના બાદના સૌથી વરિષ્ઠ અધિકારી લેફ્ટિનેન્ટ જનરલ મનોજ પાંડેની નિયુક્તિ કરવામાં આવશે.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ)ના પદ માટેની સ્પર્ધામાં જનરલ એમ.એમ.નરવણેને સૌથી આગળ માનવામાં આવે છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....