Homeજાણવા જેવુંજુઓ Viral Video - ડ્રાઈવર વગરની ચાલતી મોટરસાઇકલનો વીડિયો, જાણો વીડિયો જોઈ...

જુઓ Viral Video – ડ્રાઈવર વગરની ચાલતી મોટરસાઇકલનો વીડિયો, જાણો વીડિયો જોઈ ઉદ્યોગપતિએ શું કહ્યું?

-

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં કોઈ પણ વીડિયો કે પોસ્ટ આવતાની સાથે જ વાયરલ (Viral video divides Internet) થઈ જાય છે. કેટલાક વિડીયો એવા છે કે જેના પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે. ત્યારે હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે,

જેને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે. હંમેશા પોતાના ફેન્સનું મનોરંજન કરવા માટે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ એક ફની વીડિયો શેર કર્યો છે(Anand Mahindra shares video of riding driverless). આ વીડિયો જોયા બાદ તે પોતે પણ ગભરા/ ગયા હતા અને યુઝર્સ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

અમે તમને બધાને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર, એક યુઝરે ડોક્ટર અજયિતાએ તેના એકાઉન્ટ પર એક આશ્ચર્યજનક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બાઇકની પાછળની સીટ પર એક વ્યક્તિ બેઠો છે અને આગળની ડ્રાઈવર સીટ ખાલી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે બાઇક ખૂબ ઝડપે આગળ વધી રહી છે. વીડિયો જોયા પછી તમને લોકોના ઘણા આઘાતજનક પ્રતિભાવો જોવા મળશે.

વીડિયો શેર કરતા ટ્વિટર યુઝર @DoctorAjayitaએ કેપ્શનમાં લખ્યું


‘Elon Muskએ કહ્યું, ‘હું ભારતમાં ડ્રાઇવર વિનાના વાહનો લાવવા માંગુ છું. બીજી તરફ ભારતમાં ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાની વાત કરીએ તો તેઓ દરરોજ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કોઈને કોઈ વીડિયો અથવા પોસ્ટ શેર કરતા રહે છે. તેમની કેટલીક પોસ્ટ રમૂજી છે અને કેટલીક પ્રેરણાદાયી હોય છે. આનંદ મહિન્દ્રાએ પણ આ વીડિયો શેર કર્યો છે(Anand Mahindra shares video of riding driverless) જે હવે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.

Anand Mahindra shares video of riding driverless

આ વીડિયો શેર કરતા આનંદ મહિન્દ્રાએ કેપ્શનમાં લખ્યું – Anand Mahindra shares video of riding driverless

‘ખૂબ ગમ્યું … મુસાફિર હૂં યારોં … ના ડ્રાઈવર હૈ, ના ઠીકાના ..’ ખૂબ રમૂજી લાગે છે. લોકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવ્યો. આ વિડીયો પર અત્યાર સુધીમાં 477.6k વ્યૂઝ આવ્યા છે અને વધુ ગણતરી કરવામાં આવી રહી છે. આ વીડિયોને ઘણી વખત રીટ્વીટ પણ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો –જાણો – દુનિયાની આ વૈભવી જેલો વિશે, જ્યાં કેદીઓને મળે છે 5 સ્ટાર હોટેલ જેવી સુવિધા

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....