Homeગુજરાતઆણંદમાં કેમિકલયુક્ત તાડી સાથે એક પકડાયો

આણંદમાં કેમિકલયુક્ત તાડી સાથે એક પકડાયો

-

આણંદ સમાચાર : બોટાદમાં કેમિકલયુક્ત દારૂના લઠ્ઠાકાંડ (Botad Latthakand Case)માં 41 લોકોના જીવ ગુમાવ્યા બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ તંત્ર સફાળુ જાગ્યું છે. ત્યારે આણંદ જિલ્લા પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગયું હોય તેમ જણાય છે. આણંદ એલસીબી (Anand LCB)એ શહેરના લોટીયા ભાગોળ વિસ્તારમાંથી એક શખ્સને કમિકલયુક્ત તાડી સાથે પકડી પાડ્યો છે.

આણંદ LCBની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન તેમને બાતમી મળતા એક શંકાસ્પદ વ્યક્તિની તપાસ કરી હતી. પોલીસને અટક કરેલા આરોપી ભાઈલાલ રમણ ઠાકોર ઉંમર વર્ષ 60 પાસેથી નશાયુક્ત તાડી મળી આવી હતી. જેમાં કેમિકલથી બનાવેલી તાડી હોવાનું ખુલતા પોલીસે તેમની ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.વાહી હાથ ધરી હતી.

વધુ વાંચો- રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટર સાથે ઠગાઈ કેસમાં મોરબી પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

વધુ વાંચો- રાજકોટમાં આ રીતે રૂપિયા ડબલ કરવા ગયા પછી દોડવું…

Must Read