Homeરાષ્ટ્રીયશિવ ભક્તોમાં આનંદો/આ વર્ષે થશે અમરનાથ યાત્રા, જાણો શું લેવાયો બેઠકમાં નિર્ણય

શિવ ભક્તોમાં આનંદો/આ વર્ષે થશે અમરનાથ યાત્રા, જાણો શું લેવાયો બેઠકમાં નિર્ણય

-

News.Gujarati Today આજના સમાચાર ગુજરાતીમાં શ્રીનગર Srinagar : આ વર્ષે અમરનાથ યાત્રા Amarnath Yatra 2022 Registration 30 જૂનથી શરૂ થશે અને 43 દિવસ સુધી ચાલશે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર ઑફિસે આજે અમરનાથ યાત્રા વિશે ટ્વિટ કર્યું. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાની અધ્યક્ષતામાં શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ Shri Amarnath Shrine Board ની બેઠકમાં યાત્રાનો કાર્યક્રમ નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જમ્મુ અને કાશ્મીર Jammu and Kashmir નો વિશેષ દરજ્જો દૂર કરવામાં આવ્યો હતો અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યો હતો તે પહેલા વર્ષ 2019માં અમરનાથ યાત્રા Amarnath Yatra 2022 અધવચ્ચે જ રદ કરવામાં આવી હતી. આ પછી, કોવિડ-19 રોગચાળાને કારણે છેલ્લા બે વર્ષમાં માત્ર એક જ પ્રતિક યાત્રા કાઢવામાં આવી હતી.

Amarnath Yatra 2022 News/થશે અમરનાથ યાત્રા જાણો ક્યારથી શરૂ થશે યાત્રા

રાજ્યપાલ સિંહાના કાર્યાલયે ટ્વીટ કર્યું- “શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની આજે બેઠક યોજાઈ. 43 દિવસની પવિત્ર યાત્રા Yatra 2022 30 જૂને તમામ કોવિડ પ્રોટોકોલ Covid Protocol સાથે શરૂ થશે અને પરંપરા મુજબ રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે. અમે આવનારા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી છે. યાત્રા પર ઉંડાણપૂર્વક ચર્ચા કરી નિર્ણય લેવાયો.

સ્વયં ભગવાન શિવ અદાલતમાં હાજર થવા પહોંચ્યા જાણો સમગ્ર મામલો

Video વીડિયો- કુતરાને બચાવવા માણસ તો ન ગયા પણ ગૌ માતા પહોંચી

Must Read