Homeમનોરંજનઈસ્લામ સાથે આ ધર્મો મળી નવો ધર્મ બનાવશે ! જાણો શું છે...

ઈસ્લામ સાથે આ ધર્મો મળી નવો ધર્મ બનાવશે ! જાણો શું છે આ નવો ધર્મ

-

ઈસ્લામ સાથે આ ધર્મો મળી નવો ધર્મ બનાવશે ! જાણો શું છે આ નવો ધર્મ – All about new religion combination of Islam Christianity Judaism

 ઈજીપ્તમાં ધાર્મિક એકતા માટે શરૂ થયેલી એક મુવમેન્ટ ઈજીપ્ત ફેમીલી હાઊસની દસમી વર્ષગાંઠની તકે અલ અજહરના વડા ઈમામ અહમદ અલ તૈય્યબએ અબ્રાહમી ધર્મની ખુબ ટીકા કરી છે. તેમની ટીકાના કારણે ફરી એક વખત અબ્રાહમી ધર્મ ચર્ચામાં આવી ગયો છે. આ ધર્મને લઈને ગત વર્ષે આરબ દેશોમાં સળવળ જોવા મળી હતી.

all about new religion combination of Islam christianity Judaism
all about new religion combination of Islam christianity Judaism | image credit : timeshighereducation.com

અબ્રાહમી ધર્મ શું છે ? – All about new religion combination of Islam Christianity Judaism

હાલ સુધી તો અબ્રાહમી ધર્મના અસ્તિત્વમાં આવ્યાની કોઈ અધિકૃત જાહેરાત નથી થઈ. ઉપરાંત આ ધર્મી સ્થાપના કોણે કરી અને કેટલા અનુયાયી ધર્મ સાથે જોડાયેલા છે તેની જાહેરાત નથી થઈ. એટલું જ નહીં પણ આ ધર્મનો કોઈ ધાર્મિક ગ્રંથ પણ હાલ ઉપલબ્ધ નથી.

એવામાં સવાલ એ જ છે કે કંઈ છે જ નહીં તો અબ્રાહમ ધર્મ છે શું. પણ હાલ તો આ ધર્મની વાતને આપણે પ્રોજેક્ટ સમજી શકાય. આ પ્રોજેક્ટ હેઠળ છેલ્લા કેટલાક સમયમાં ઈસ્લામ, ઈસાઈ અને યહૂદી આ ત્રણેય ધર્મમાં સામેલ એક સમાન બાબતોને લઈ પૈગંબર અબ્રાહમના નામથી ધર્મ બનાવવાની કોશીશ શરૂ થઈ છે.

જેનો ઉદ્દેશ્ય આ ત્રણેય ધર્મમાં સામેલ આસ્થા અને વિશ્વાસ સાથે જોડાયેલી લગભગ એક જેવી બાબતો પર ભરોસો કરવાનો છે. સાથે જ અંદરો અંદર કલેશ કરાવી શકે તેવી વાતોને કોઈ મહત્વ જ નહીં આપવાની વાત સામેલ છે. All about new religion combination of Islam christianity Judaism

અંદરો અંદરની ખટપટની ચીંતા કરવા વિના રાજ્યોમાં શાંતિ સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી આ વિચારને પ્રોત્સાહન પણ આપવામાં આવી રહ્યું છે.

ખરેખર તો આ ધર્મ બાબતની ચર્ચાઓ એક વર્ષ  પહેલા જ ચાલુ થઈ હતી. જ્યારે પણ આ ધર્મને લઈ વિવાદ થતો જોવા મળ્યો હતો. પરંત હાલમાં લોકોની નજર છે ઈમામ પર કે કેમ ઈમામે આ મુદ્દાની ચર્ચા કરી છે. કારણ કે તેમના વિવાદ અને ટિકાને કારણે જ તેમને આ ધર્મની ખબર પડી છે. અલ-અજહરના શેખ દ્વારા આપવામાં આવેલા ભાષણમાં વિવિધ પ્રકારના ધર્મોના અનુયાયીઓ વચ્ચે સહ-અસ્તિત્વની વાત સામેલ છે.

all about new religion combination of Islam christianity Judaism
all about new religion combination of Islam christianity Judaism | image credit : dnaindia.com

ઈજિપ્તના એલેક્ઝેન્ડ્રિયામાં 2011ની ક્રાંતિ બાદ પોપ શેનૌદા તૃત્ય અને અલ-અજહરના એક પ્રતિનિધિમંડળ સાથે વાતચીત બાદ ઈજિપ્ત ફેમિલી હાઊસની સ્થાપના બાબતે વિચાત કરવામાં આવ્યો હતો. બે ધર્મો વચ્ચે સહ-અસ્તિત્વ અને અસહિષ્ણુતા વિશે વાત કરવી તાર્કિક અને અપેક્ષિત પણ છે. એવું પણ કહેવાય છે કે શેખ અલ-અઝહર એ ફેમિલી હાઉસથી અબ્રાહમી ધર્મના હિમાયતીઓ પર ટીપ્પણી કરવી યોગ્ય સમજી હશે.

ગુજરાતીમાં જાણવા જેવું – ન્યૂઝ ચેનલવાળા પાસે ખાસ પ્રકારની ગાડીઓ શા માટે હોય છે – જાણો

Must Read