Homeજાણવા જેવુંજો તમે સાચો મિત્ર બનાવો છો, તેના પર અતૂટ વિશ્વાસ રાખો છો...

જો તમે સાચો મિત્ર બનાવો છો, તેના પર અતૂટ વિશ્વાસ રાખો છો તો આ વાતનું ખાસ ધ્યાન રાખો 

-

જો તમે એક સાચો મિત્ર બનાવો છો તો અને તેના પર અતૂટ વિશ્વાસ રાખો છો તો આ વાતનું ખાસ ધ્યાન રાખો 

આચાર્ય ચાણક્યએ તેમના પુસ્તક ચાણક્ય નીતિમાં માનવ સમાજના કલ્યાણ સાથે જોડાયેલી ઘણી બાબતોનો ઉલ્લેખ (Acharya Chanakya has defined true friend)કર્યો છે. કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ તેમની નીતિઓને પોતાના જીવનમાં અપનાવે તો ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. અહીં તમે ચાણક્યની નીતિ વિશે જાણી શકશો જેમાં તેમણે જીવનમાં મિત્રો કેવા રાખવા તે જણાવ્યું છે.

આ જીવનમાં ભલે તમને આચાર્ય ચાણક્યની નીતિઓ અને વિચારો થોડા કડવા અને કઠોર લાગતા હોય, પરંતુ એ યાદ રાખવું જોઈએ કે કઠોરતા જીવનમાં સફળતા લાવે છે. ભલે તમે તમારા જીવનમાં આચાર્યના વિચારોની અવગણના કરો, પરંતુ તે તમને જીવનના દરેક તબક્કે ચોક્કસપણે મદદ કરશે.

આચાર્ય ચાણક્યએ તેમના પુસ્તક દ્વારા સાચા મિત્રની વ્યાખ્યા કરી છે. – Acharya Chanakya has defined true friend

આચાર્યના કથન મુજબ સાચો મિત્ર એ છે જે તમારી પીઠ પાછળ તમારું ખરાબ ન કરે. જો તમારો મિત્ર તમારી પીઠ પાછળ ખરાબી કરે છે, તો તેનાથી દૂર રહેવું વધુ સારું છે. આ પ્રકારના સ્વભાવવાળા મિત્રો ખૂબ જ જીવલેણ હોય છે. તેમનો કહેવાનો અર્થ એ પણ છે કે પીઠ પાછળ ખરાબી કરનારાથી શ્રેષ્ઠ તો તમારા મોં પર દુષ્ટતા કરતા લોકો વધુ સારા હોય છે. જો કે ચહેરા પર કહેલું વેણ થોડું કડવું લાગે છે, પરંતુ પીઠ પાછળ બોલનાર કરતાં આવા મિત્રો સારા હોય છે. Acharya Chanakya has defined true friend

Acharya Chanakya has defined true friend
Acharya Chanakya has defined true friend | image credit : rojgarsamachar.in

આચાર્ય ચાણક્યએ લખ્યું છે કે, ‘સાથે રહીને છેતરનારથી મોટો કોઈ શત્રુ ન હોય શકે

Acharya Chanakya has defined true friend
Acharya Chanakya has defined true friend | image credit : theatlantic.com

જે આપણી ખરાબીઓ આપણા ચહેરા પર કહે છે તેનાથી મોટો કોઈ મિત્ર હોય શકે નહીં.’

દરેક વ્યક્તિને જીવનમાં આવા લોકો ચોક્કસ મળે છે, તમે પણ તમારા જીવનમાં આવા લોકોનો સામનો કર્યો હશે. આપણામાંથી કેટલાક સાચા મિત્ર તરીકે આપણા મિત્ર સાથે આપણી બધી વાતો શેર કરીએ છીએ. કેટલીકવાર આપણે તે વાત પણ શેર કરીએ જે કોઈ બીજાને કહી જ ન હોય. નજીકના મિત્રો સમજીને લાગણીઓમાં આવીને ઘણી ગુપ્ત વાતો શેર કરતા રહે છે.

Acharya Chanakya has defined true friend
Acharya Chanakya has defined true friend | image credit : wikihow.com

પણ જ્યારે આવા મિત્રોને મોકો મળે છે ત્યારે

તેઓ તમારી એ ગુપ્ત વાતો બીજાની સામે ખુલ્લી રાખે છે. આવી સ્થિતિમાં, જે તમે ક્યારેય કોઈને કહી નથી, તે વાત પણ બધાને કહી દે છે. આવા લોકોને ક્યારેય અફસોસ પણ નથી થતો કે તેઓએ તમારો વિશ્વાસ તોડ્યો છે. ખાસ વાત એ છે કે આ કરતી વખતે તેમને જરાય ખરાબ નથી લાગતું. તેથી જ આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે આવા મિત્રો કરતાં તમારા શત્રુ શ્રેષ્ઠ છે. Acharya Chanakya has defined true friend

Acharya Chanakya has defined true friend
Acharya Chanakya has defined true friend | image credit : hazlitt.net

વધુ વાંચો – જુઓ viral video – ગુસ્સાથી લાલચોળ મહિલાએ કર્મચારી પર ફેક્યું ગરમા ગરમ સૂપ

Must Read

women caught with drug mumbai airport

આ રીતે છુપાવ્યું હતું મહિલાએ 5 કરોડનું ડ્રગ મુંબઈ એરપોર્ટ પર...

Gujarati news : ડ્રગ્સ માફીયા ભારતમાં નશાનો કારોબાર કરવા માટે વિવિધ રસ્તા શોધી ડ્ર્ગ ઘુસાડી રહ્યાં છે. ત્યારે દેશભરમાં ડ્ર્ગ માફીયા અને પેડલર્સને પકડી...