Homeમનોરંજનઆત્માએ શરીર છોડી દીધું - જુઓ વીડિયો

આત્માએ શરીર છોડી દીધું – જુઓ વીડિયો

-

Viral truck accident scary video on social media: Gujarati funny news, thoughts

માલથી ભરેલ ટ્રક રસ્તા પર પલટતાની સાથે જ અડધો હિસ્સો તૂટી પડ્યો બાકી અડધો ચાલતો રહ્યો, IPS એ કહ્યું- આત્માએ શરીર છોડી દીધું

વીડિયો લેખના અંતમાં છે.

અકસ્માતોના વીડિયો સોશિયલ મીડિયા પર ઘણી વખત સામે આવતા રહે છે. ઘણા વિડીયો એટલા ખતરનાક છે કે તે આપણને વિચલિત કરે છે. આવો જ એક ચકરાવે ચઢાવી દે એવો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય.

આ વીડિયોમાં માલથી ભરેલો ટ્રક રસ્તા પર જઈ રહ્યો છે. ટ્રક અચાનક પલટી જતાં જ ફરી શું થયું તે જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો IPS અધિકારી રૂપિન શર્માએ ટ્વિટર પર શેર કર્યો છે. વિડીયો સાથે એક રમુજી કેપ્શન આપતા તેણે લખ્યું છે – આત્માએ શરીર છોડી દીધું છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

વીડિયોમાં તમે જોઈ શકો છો કે માલથી ભરેલી ટ્રક રસ્તા પર ચાલી રહી છે. પરંતુ ટ્રક વળાંક આવવા પર ટર્ન મારે છે ત્યાં અચાનક તે ખરાબ રીતે પલટી જાય છે અને ટ્રકનો ઉપરનો ભાગ ટ્રકથી સંપૂર્ણપણે અલગ થઈ પાછળ પડે છે પણ ટ્રકનો નીચલો હિસ્સો ચાલતો રહે છે. આ વીડિયોએ બધાને ચોંકાવી દીધા.

વીડિયો જોઈ અન્ય મિત્રો સાથે પણ સ્ટોરી શેર કરો પછી જૂઓ શું રિએક્શન કરે છે આપના મિત્રો…

આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો અત્યાર સુધી હજારો વખત જોવામાં આવ્યો છે. લોકો વીડિયો પર ઘણી રમૂજી ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....