Homeજાણવા જેવુંઆ 20 વર્ષીય એન્જિનિયરિંગ વિદ્યાર્થી અન્ય છોકરીઓ માટે છે એક ઉદાહરણ -...

આ 20 વર્ષીય એન્જિનિયરિંગ વિદ્યાર્થી અન્ય છોકરીઓ માટે છે એક ઉદાહરણ – જાણો

-

આ 20 વર્ષીય એન્જિનિયરિંગ વિદ્યાર્થી અન્ય છોકરીઓ માટે છે એક ઉત્તમ ઉદાહરણ, તેણે તેનું બાળપણનું સપનું કર્યું પૂરું – 20 Yr Old Kerala Engineering Student Selected For US Exchange Programme

પહેલાના જમાનામાં છોકરીઓને ભણાવવી તો દૂરની વાત રહી ઘરની ચાર દિવાલમાંથી બહાર નીકળવા માટે વિચારવું પડતું હતું, કારણ કે દીકરી મોટી થાય તો તેના લગ્ન કરાવી સાસરે વળાવી દેવી જોઈએ આવી અમુક લોકોની ધારણા હતી, પરંતુ આધુનિક યુગમાં ઘણું પરિવર્તન જોવા મળી રહ્યું છે.

20 Yr Old Kerala Engineering Student Selected For US Exchange Programme
20 Yr Old Kerala Engineering Student Selected For US Exchange Programme | image credit : thelogicalindian.com

જાણો આ 20 વર્ષીય એન્જિનિયરિંગ વિદ્યાર્થી ની કહાની – 20 Yr old Kerala Engineering Student Selected For US Exchange Programme

ત્યારે તમામ મુશ્કેલીઓનો સામનો કરીને તમારા સપનાને સાકાર કરવા તેનાથી મોટી કોઈ ખુશી નથી હોતી. તિરુરની રહેવાસી રીમા શાજીએ પણ બાળપણમાં એક સપનું જોયું અને તેને પૂરું કરવા માટે તનતોડ મહેનત કરી. તેનું સપનું અમેરિકામાં ભણવાનું હતું.

20 Yr Old Kerala Engineering Student Selected For US Exchange Programme
20 Yr Old Kerala Engineering Student Selected For US Exchange Programme | image credit : twitter.com

એક જમાનામાં તેનો પરિવાર કહેતો હતો કે લગ્ન કરીને તારા પતિની મદદથી અમેરિકા જા. પરંતુ, રીમા પોતાના દમ પર બધું જ હાંસલ કરવા માંગતી હતી. એક ઈન્ટરવ્યૂમાં 20 વર્ષની રીમા કહે છે, “મારું પહેલું લક્ષ્ય સ્વતંત્ર મહિલા બનવાનું હતું. આવી સ્થિતિમાં તેણે અમેરિકામાં કોમ્પ્યુટર સાયન્સમાં એડમિશન મેળવ્યું. તે  McNeese સ્ટેટ યુનિવર્સિટી, લેક ચાર્લ્સમાંથી એન્જિનિયરિંગ કરી રહી છે. 20 Yr old Kerala Engineering Student Selected For US Exchange Programme

5 વિદ્યાર્થીઓમાંથી એક

રીમા ભારતના 5 વિદ્યાર્થીઓમાંથી એક છે જેમને ગ્લોબલ અંડર ગ્રેજ્યુએટ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ પસંદ કરવામાં આવી છે. આમાં તેમને શિષ્યવૃત્તિ પણ મળે છે અને રાઉન્ડ ટ્રીપ પણ મળે છે. ટ્યુશન ફી, હાઉસિંગ અને ખોરાક પણ  શિષ્યવૃત્તિ હેઠળ જ હોય છે.

ગયા વર્ષે શિષ્યવૃત્તિ મળી

તમને જણાવી દઈએ કે રીમાએ ગયા વર્ષે શિષ્યવૃતિ માટે અરજી કરી હતી. નવેમ્બરમાં તેની પસંદગી કરવામાં આવી હતી. તેમાં TOEFL પરીક્ષા અને ઇન્ટરવ્યૂનો પણ સમાવેશ થાય છે.

20 Yr Old Kerala Engineering Student Selected For US Exchange Programme
20 Yr Old Kerala Engineering Student Selected For US Exchange Programme | image credit : scholarshipcare.com

તેમણે કહ્યું કે જ્યારે ઇન્ટરવ્યુ લેનારે પૂછ્યું કે તમારે બહાર કેમ જવું પડશે તો તેણે કહ્યું, હું અન્ય છોકરીઓ માટે પ્રેરણા બની શકું છું. મને જોઈને તેઓ પણ તેમના સપના પાછળ દોડી શકે છે.

ગુજરાતીમાં જાણવા જેવું – મોટું નામ, મોટો વ્યવસાય: આ 5 કંપનીઓ આખા જગતમાં કરે છે રાજ

Must Read