Homeજાણવા જેવુંઆ 16 વર્ષનાં છોકરા એ બનાવ્યું પ્લાસ્ટિકનું ઓપ્સન - જાણો

આ 16 વર્ષનાં છોકરા એ બનાવ્યું પ્લાસ્ટિકનું ઓપ્સન – જાણો

-

હીરો! લોકો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરે આ માટે આદિત્ય ઘરે-ઘરે જઈને ફેલાવી છે રહ્યો જાગૃકતા – 17 Year Old Boy From Gurugram Is On A Mission To Reduce Single-Use Plastic

પ્લાસ્ટિકની પર્યાવરણ પર કેવી ખરાબ અસર પડે તે વાત તો આપણે બધા જાણીએ છીએ. અને છતાં આપણે  દૂધની થેલી માટે દુકાનદાર પાસેથી સિંગલ યુઝ પ્લાસ્ટિક માંગીએ છીએ ! તે આપણા પોતાના હાથમાં છે, પરંતુ આપણી આસપાસ ઘણી એવી પ્રોડક્ટ્સ છે જેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ(17 Year Old Boy From Gurugram Is On A Mission To Reduce Single-Use Plastic) થાય છે અને તેને રોકવું આપણા એકલાનું કામ નથી.

દરિયાઈ કાચબાના નાકમાં પ્લાસ્ટિકના સ્ટ્રો ફસાયેલા હોવાનો વીડિયો જોઈને આદિત્ય વિચલિત થઈ ગયો

ગુરુગ્રામના 17 વર્ષીય આદિત્ય મુખર્જીએ એક વીડિયો જોયો હતો. જેમાં એક દરિયાઈ કાચબાના નાકમાં પ્લાસ્ટિકનો સ્ટ્રો ફસાઈ ગયો હતો. રેસ્ક્યુ વીડિયોમાં દરિયાઈ કાચબાને દર્દમાં જોઈને આદિત્ય બેચેન થઈ ગયો અને તેણે કંઈક કરવાનું નક્કી કર્યું.

ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણ પર મનુષ્યની અસર પર સંશોધન કરી રહ્યો છે આદિત્ય – 17 Year Old Boy From Gurugram Is On A Mission To Reduce Single-Use Plastic

આદિત્ય મુખર્જી ક્લાઈમેટ ચેન્જ અને માનવોને કારણે પર્યાવરણ પર પડતી અસર પર સંશોધન કરી રહ્યો છે. ચિંતન એન્વાયર્નમેન્ટલ રિસર્ચ એન્ડ એક્શન ગ્રૂપ સાથે સ્વયંસેવી કરતી વખતે આદિત્યને સિંગલ યુઝ પ્લાસ્ટિકની સમસ્યા વિશે જાણ થઈ હતી.

17 Year Old Boy From Gurugram Is On A Mission To Reduce Single-Use Plastic
17 Year Old Boy From Gurugram Is On A Mission To Reduce Single-Use Plastic | image credit : indiatimes.com

2018માં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે મોરચો ખોલ્યો

આદિત્યએ 2018થી સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું હતું. તે  હોસ્પિટાલિટી ઉદ્યોગથી પણ પ્લાસ્ટિકનો સ્ટ્રો અને કટલરીનો ઉપયોગ ઓછો થાય તે માટે પણ એક અભિયાન પણ ચલાવે છે. આદિત્યના જણાવ્યા મુજબ, “મને લાગે છે કે સ્ટ્રો એ માણસની સૌથી નકામી શોધ છે. તેની સૌથી ઓછી ઉપયોગિતા અને પર્યાવરણ પર સૌથી વધુ અસર છે.”

17 Year Old Boy From Gurugram Is On A Mission To Reduce Single-Use Plastic
17 Year Old Boy From Gurugram Is On A Mission To Reduce Single-Use Plastic | image credit : indiatimes.com

દિલ્હી-એનસીઆરમાં ઘરે-ઘરે જાગરૂકતા ફેલાવી

17 Year Old Boy From Gurugram Is On A Mission To Reduce Single-Use Plastic
17 Year Old Boy From Gurugram Is On A Mission To Reduce Single-Use Plastic | image credit : yourstory.com

આદિત્ય ધ શ્રી રામ સ્કૂલમાં ધોરણ 11નો વિદ્યાર્થી છે. તેમણે દિલ્હી-એનસીઆરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે ડોર ટુ ડોર અભિયાન ચલાવીને જાગૃતિ ફેલાવી. આદિત્ય કહે છે, “એકબીજા પર આરોપ લગાવવાથી કંઈ નહીં થાય, આપણે ઉકેલ કાઢવો પડશે.” 2 વર્ષમાં આદિત્યએ 26 મિલિયન પ્લાસ્ટિક વસ્તુઓનો ઉપયોગ બંધ કર્યો અને 200 કંપનીઓને ઇકો-ફ્રેન્ડલી બનવા માટે સમજાવ્યા. આદિત્યને તેના કામ માટે ઘણા એવોર્ડ પણ મળ્યા છે. યુએસ એનજીઓ એક્શન ફોર નેચરે તેમનું સન્માન કર્યું છે. આદિત્ય એક પ્રેરણા છે અને જો આપણે ઈચ્છીએ તો આપણા રોજિંદા જીવનમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડી શકાય છે.

ગુજરાતીમાં જાણવા જેવું – દુબઈની શેરીઓમાં અલાદ્દીન તેની ઉડતી ચાદર સાથે જોવા મળ્યો

Must Read