Homeજાણવા જેવું11 વર્ષની આ બાળકી શાકભાજીની છાલમાંથી બનાવી રહી છે અનોખી વસ્તુ -...

11 વર્ષની આ બાળકી શાકભાજીની છાલમાંથી બનાવી રહી છે અનોખી વસ્તુ – જાણો

-

11 વર્ષની પર્યાવરણ-યોદ્ધા ! આ બાળકી શાકભાજીની છાલમાંથી બનાવી રહી છે અનોખી વસ્તુ -11year oldgirl from Bengaluru makes paper from kitchen waste

ગત વર્ષ 2020ના લોકડાઉનમાં આપણામાંથી મોટાભાગના લોકોએ કાં તો ઓનલાઈન અભ્યાસ શરૂ કર્યો હતો કાં તો વિવિધ વાનગીઓ અજમાવી હતી અથવા સ્ક્રીન પર ચોંટી ગયા હતા. જ્યારે આપણે બધા પોતપોતાના જીવનને સમજવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે બેંગ્લોરની માન્યા હર્ષા પોતાનું નામ ઈતિહાસમાં નોંધાવી રહી હતી.

6 વર્ષની ઉંમરથી તે પર્યાવરણ બચાવવામાં લાગી ગઈ છે

એક અહેવાલ મુજબ, માન્યા હર્ષા 6 વર્ષની ઉંમરથી પર્યાવરણની સુરક્ષામાં વ્યસ્ત છે. માન્યા બાળપણથી જ પાણીનો બગાડ, પિકનિક સ્પોટ પર ગંદકી ફેલાવવા, સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ વિશે જાગૃત છે અને અન્ય લોકોને પણ જાગૃત કરી રહી છે. 11year oldgirl from Bengaluru makes paper from kitchen waste

11year oldgirl from Bengaluru makes paper from kitchen waste
11year oldgirl from Bengaluru makes paper from kitchen waste | image credit : yocee.in

એક દિવસ રસોડાના કચરામાંથી બનાવ્યો કાગળ

માન્યાએ “એવરી ડે કિચન વેસ્ટ ટુ ઇચ પેપર અ ડે” નો પ્રયોગ શરૂ કર્યો. માન્યતાનો પહેલો પ્રયાસ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો પણ તેણે હાર ન માની. અંતે માન્યા પેપર બનાવવામાં સફળ થઈ. શાકભાજીની છાલ ઉપરાંત માન્યા શાળાની જૂની નકલોને પણ રિસાયકલ કરે છે.

11year oldgirl from Bengaluru makes paper from kitchen waste
image credit : issuewire.com

11 વર્ષની ઉંમરે બનાવેલ ટકાઉ કાગળ – 11year oldgirl from Bengaluru makes paper from kitchen waste

આપણામાંથી મોટાભાગના શાકભાજીની છાલ ફેંકી દે છે. એક રિપોર્ટ મુજબ, હર્ષા નામની આ 11 વર્ષની બાળકીએ શાકભાજીની છાલમાંથી ઈકો-સસ્ટેનેબલ પેપર બનાવ્યું હતું. માન્યા પર્યાવરણ માટે જે કરી રહી છે તે માટે યુએન-વોટર તરફથી પણ વિચારણા કરવામાં આવી છે. 11year oldgirl from Bengaluru makes paper from kitchen waste

11year oldgirl from Bengaluru makes paper from kitchen waste
11year oldgirl from Bengaluru makes paper from kitchen waste | image credit : momspresso.in

ગુજરાતીમાં જાણવા જેવું – દુબઈની શેરીઓમાં અલાદ્દીન તેની ઉડતી ચાદર સાથે જોવા મળ્યો

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....